________________
૨૧
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ सम्यक्त्वाप्रच्युतः सिद्ध्यत्येव, नानाजीवानां तु सर्वकालः, अन्तरं च जघन्यतोऽन्तर्मुहूर्त्तम्, कस्यचित्सम्यक्त्वत्यागे सति पुनस्तदावरणक्षयोपशमादन्तर्मुहूर्त्तमात्रेणैव तत्प्रतिपत्तेः, उत्कृष्टतस्त्वाशातनाप्रचुरस्यापार्द्धपुद्गलपरावर्त्त उक्तं च - "तित्थयरंपवयणसुअं, आयरिअं गणहरं महड्ढीयं । માસાયંતો વહુનો, સતસંસારિગો દોડ઼ III” [પશપ મા. ૪૨૩] नानाजीवानपेक्ष्य चान्तराऽभाव इत्याधुक्तमावश्यकवृत्ताविति शेषविचारो विशेषार्थिभिस्तत एवावधार्य રૂચનં વિસ્તરેખા ટીકાર્ય :
ત્રી વિસ્તરે અહીંપૂર્વમાં કહ્યું કે નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમાં, કહે છેઃશંકા કરે છે – મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિથી આ થાય છે=સમ્યગ્દર્શન થાય છે, નિસર્ગથી અને અધિગમથી તે થાય છે=સમ્યગ્દર્શન થાય છે એ પ્રમાણે કેમ કહેવાય છે? અહીં પૂર્વપક્ષીએ કરેલી શંકામાં, ઉત્તર અપાય છે – તે જ ક્ષયોપશમાદિ નિસર્ગથી અને અધિગમથી થનારા છે એથી દોષ નથી. અને કહેવાયું છે –
રઢિયં '=બળેલાની જેમ “સરસં પU'=ઊખરભૂમિને પ્રાપ્ત કરીને “વણવો વિજ્ઞા=વનનો અગ્નિ બુઝાય છે. ‘ફ' એ રીતે “મિચ્છરૂાજુલા =મિથ્યાત્વનો અનુદય થયે છતે ‘૩વસમસમં નહ નીવો'=જીવ ઉપશમ સમ્યક્ત પામે છે.
બળેલાની જેમ ઊખરભૂમિને પ્રાપ્ત કરીને વનનો અગ્નિ બુઝાય છે એ રીતે મિથ્યાત્વનો અનુદય થયે છતે જીવ ઉપશમ સમ્યક્ત પામે છે.” ૧il (વિશેષાવશ્યકભાષ્ય૦ ગાથા ૨૭૩૪)
“વળી મિથ્યાત્વના ક્ષયોપશમભાવમાં જીવાદિનો અધિગમ થાય છે=બોધ થાય છે. વિશુદ્ધ પરિણામવાળો જીવ અધિગમ સમ્યક્તને પ્રાપ્ત કરે છે.” રા
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. પ્રસંગથી સર્યું પ્રાસંગિક કરાયેલી શંકાથી સર્યું. અને તે=સમ્યગ્દર્શન, કેટલા પ્રકારનું છે. એથી કહે છે. પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧. ઓપશમિક ૨. ક્ષાયિક ૩. ક્ષાયોપથમિક ૪. વેદક અને પ. સાસ્વાદન. તિ’ શબ્દ પાંચ ભેદોની સમાપ્તિ માટે છે.
ત્યાં=સમ્યક્તના પાંચ ભેદોમાં, પથમિક ભસ્મછન્ન અગ્નિની જેમ મિથ્યાત્વમોહનીયની અને અનંતાનુબંધી એવાં ક્રોધ, માન, માયા, લોભની અનુદય અવસ્થા તે ઉપશમ પ્રવર્તક પ્રયોજત આનું તે ઓપશમિક અને તે=ઔપથમિક સમ્યક્ત, અનાદિ મિથ્યાદષ્ટિ એવા ચારગતિવાળા પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને ગ્રંથિભેદ અનન્તર કરણત્રયપૂર્વક આત્તમૃર્તિક થાય છે. એ પ્રમાણે ઉક્તપ્રાય છે=યોગશાસ્ત્રના ઉદ્ધરણથી કહેવાયું છે. અથવા ઉપશમશ્રેણી આરૂઢને થાય છે=ઉપશમશ્રેણીમાં