________________
ԿԿ
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
વળી, ચાર પ્રકારનું સખ્યત્વ છે કેમ કે ક્ષાયિકાદિ ત્રણમાં-પૂર્વમાં ક્ષાયિકાદિ ત્રણભેદવાળું સમ્યગ્દર્શન કહ્યું તેમાં, અધિક એવા સાસ્વાદનની ગણના કરેલ છે. અને વેદકનો પરિત્યાગ કરેલો છે અર્થાત્ વેદકસમ્યક્તનો લાયોપશમિક સમ્યક્તથી પૃથફરૂપે પરિત્યાગ કરેલો છે. અને વેદક યુક્ત તે જ=ચાર પ્રકારનું સમ્યક્ત જ, પાંચ પ્રકારનું છે.
અને દશવિધ સમ્યક્ત “ઉત્તરાધ્યયન' ગ્રંથના અનુસારથી બતાવે છે – ૧. નિસર્ગરુચિસખ્યત્વ, ૨. ઉપદેશરુચિસખ્યત્ત્વ, ૩. આજ્ઞારુચિસખ્યત્વ, ૪. સૂત્રરુચિસખ્યત્ત્વ, ૫. બીજરુચિસમ્યક્ત, ૬. અભિગમરુચિસખ્યત્વ, ૭. વિસ્તારરુચિસમ્યક્ત, ૮. ક્રિયારુચિસખ્યત્વ, ૯. સંક્ષેપરુચિસખ્યત્વ, ૧૦. ધર્મરુચિસમ્યક્ત.
તિ’ શબ્દ સખ્યત્વના દસ ભેદની સમાપ્તિ માટે છે.
ત્યાં=દસ પ્રકારના ભેદમાં ૧. નિસર્ગરુચિસમ્યક્ત, ભૂતાર્થપણાથી સહસંમતિ દ્વારા જીવાજીવાદિ નવ પદાર્થ વિષયક રુચિ નિસર્ગરુચિ સમ્યફદર્શન છે. ભૂતાર્થે એ પ્રકારનો આનો ભૂતાર્થપણા વડે એ પ્રકારનો અર્થ છે; કેમ કે ભાવપ્રધાન નિર્દેશ છે=ભૂતાર્થ શબ્દમાં ભાવપ્રધાન નિર્દેશ છે. તેથી ભૂતાર્થનો અર્થ ‘ભૂતાર્થત્વ કરવાનો છે.
તેનો ફલિતાર્થ બતાવે છે – સભૂત અર્થવાળા આ છે=જીવાજીવાદિ નવ પદાર્થો છે. એ સ્વરૂપથી “ભૂતાર્થત્વેન' શબ્દનો અર્થ છે. વસ્તુતઃ “મૂતાર્થેન' એ પ્રકારનો આનો “શુદ્ધનન’ એ પ્રકારનો અર્થ છે; કેમ કે “વ્યવહાર અભૂતાર્થ છે અને ભૂતાર્થ શુદ્ધ નય કહેવાયો છે એ પ્રકારનું વચન છે."() -
તેથી=ભૂતાર્થ શબ્દનો શુદ્ધનય એ પ્રકારનો અર્થ કર્યો તેથી, વ્યવહાર માત્ર રુચિતો વિચ્છેદ છે=શુદ્ધનય નિરપેક્ષ વ્યવહાર માત્રથી જીવાજીવાદિ નવ પદાર્થ વિષયક રુચિનો સમ્યગ્દર્શન રૂપે અસ્વીકાર છે.
નિસર્ગરુચિ સમ્યક્દર્શનનું જે લક્ષણ બતાવ્યું તેમાં ભૂતાર્થ' શબ્દનો અર્થ કર્યા પછી “સહસંમત્યા” શબ્દનો અર્થ કરે છે –
સહસંમત્ય' એ પ્રકારા આનો સહઆત્મના=સહ સ્વરૂપથી=પોતાની મેળે, સંગત થયેલી મતિ એ સહસંમતિ છે. તેના વડે જીવાજીવાદિ નવપદાર્થ વિષયક રુચિ તે નિસર્ગ-રુચિસખ્યત્ત્વ છે એમ અવય છે. તેનો-સહસંમત્યા' શબ્દનો, ફલિતાર્થ બતાવે છે –
ઉપદેશ નિરપેક્ષ ક્ષયોપશમથી થનારી જીવાજીવાદિ પદાર્થની રુચિ તે નિસર્ગરુચિસમ્યક્ત છે એ પ્રકારનો અર્થ છે.