________________
૨૩૮
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૪-૨૫ ભેદોની પ્રાપ્તિ છે : જેમ અહિંસાદિ ૫ અણુવ્રતના દ્વિવિધ-ત્રિવિધને આશ્રયીને હું ભાંગા પ્રાપ્ત થયા તે પ્રકારના શ્રાવક અને ઉત્તરગુણવાળા શ્રાવકનો એક ભેદ અને અવિરત સમ્યગ્દષ્ટિનો એક ભેદ એમ ૮ પ્રકારના શ્રાવક પ્રાપ્ત થયા. વળી ૩૨ પ્રકારના શ્રાવક પ્રાપ્ત થાય છે. જેમ સ્થૂલ હિંસાની નિવૃત્તિમાં દ્વિવિધ-ત્રિવિધના ભાંગા થયા તેમ મૃષાવાદ આદિની નિવૃત્તિમાં પણ ૬-૬ ભાંગા ગ્રહણ કરીએ તો પાંચ અણુવ્રતના ૩૦ ભાંગા અને ઉત્તરગુણનો એક ભાગો અને અવિરત સમ્યગ્દષ્ટિનો એક ભાગો એમ ૩૨ પ્રકારના શ્રાવકો પ્રાપ્ત થાય. વળી, ૭૩૫ શ્રાવકોના ભેદો પ્રાપ્ત થાય છે. જેમ સ્થૂલ હિંસાની નિવૃત્તિને આશ્રયીને ૧૪૭ શ્રાવકના ભેદની પ્રાપ્તિ છે તેમ સ્થૂલ મૃષાવાદ આદિની નિવૃત્તિને આશ્રયીને ૧૪૭-૧૪૭ ભેદોની પ્રાપ્તિ છે. તેથી ૫ અણુવ્રતને આશ્રયીને શ્રાવકના ૭૩૫ ભેદો પ્રાપ્ત થાય છે. વળી, અન્ય રીતે ૧૯૮૦૨ શ્રાવકના ભેદો પ્રાપ્ત થાય છે. રજા અવતરણિકા :
एवं सामान्येन पञ्चाप्यणुव्रतान्युपदयॆ नामग्राहं तानि पञ्चभिः श्लोकैर्विवरीषुः प्रथमं प्रथमाणुव्रतमाह - અવતરણિકાર્ય :
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સામાન્યથી પાંચ અણુવ્રતોને બતાવીને નામગ્રહણપૂર્વક તેને=પાંચ અણુવ્રતોને, પાંચ શ્લોકોથી વિવરણ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ પ્રથમ અણુવ્રતને કહે છે – બ્લોક -
निरागोद्वीन्द्रियादीनां, संकल्पाच्चानपेक्षया ।
हिंसाया विरतिर्या सा, स्यादणुव्रतमादिमम् ।।२५।। અન્વયાર્થઃસં ગ્રાનપેક્ષા=સંકલ્પથી અને અપેક્ષાથી, નિરાજિયાવીના=નિરપરાધી બેઇંદ્રિયાદિ જીવોની, હિંસાયા વિરતિ સા=હિંસાની જે વિરતિ તે, માલિમખ્વપ્રથમ, અણુવ્રતઅણુવ્રત, ચા–થાય. IIરપા શ્લોકાર્ચ -
સંકલ્પથી અને અનપેક્ષાથી નિરપરાધી બેઇંદ્રિયાદિ જીવોની હિંસાની જે વિરતિ તે પ્રથમ અણુવ્રત થાય. ||રપા!' ટીકા - निरागसो निरपराधा ये द्वीन्द्रियादयो द्वित्रिचतुष्पञ्चेन्द्रियजीवास्तेषां 'संकल्पाद्' अस्थिचर्मदन्त