________________
.
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સર્વ કથનથી ફલિત થાય છે. અને સમ્યગ્દર્શન આત્માના જ્ઞાનાદિ ગુણોના સમુદાયથી ભેદાભેદાદિ દ્વારા વિવેચન થઈ શકે તેમ નથી.
તેને બતાવનાર પદ્ય બતાવે છે -
&
આ
પઘથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ કોઈ રીતે વર્ણનનો વિષય નથી તેમ બતાવેલ છે. સમ્યગ્દર્શનનું વર્ણન ગ્રંથોમાં ક૨વામાં આવેલ છે તોપણ તે વર્ણનથી સમ્યગ્દર્શનનો સામાન્ય બોધ જ થાય છે પરંતુ તે વર્ણન સાંભળીને સમ્યક્ત્વ કેવા સ્વરૂપવાળું છે તેનો અનુભવ થતો નથી. ફક્ત જે જીવોમાં સમ્યગ્દર્શનનાં આવા૨ક કર્મોનું વિગમન થાય છે તે જીવોને સ્વ-સંવેદનરૂપ સમ્યગ્દર્શનનું વેદન થાય છે. આ રીતે સમ્યગ્દર્શનના એકવિધ, દ્વિવિધ આદિથી માંડીને દસવિધ ભેદોનું વર્ણન કર્યા પછી પ્રાસંગિક સમ્યગ્દર્શનને લગતું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે તેના વિસ્તારથી સર્યું તેમ કહીને સમ્યક્ત્વનું અવશેષ વર્ણન જે પ્રકૃત તેને કહે છે
टीडा :
निसर्गाऽधिगमयोरुभयोरप्येकमन्तरङ्गं कारणमाह - 'मिथ्यात्वपरिहाण्यैवे 'ति मिथ्यात्वं जिनप्रणीततत्त्वविपरीत श्रद्धानलक्षणम्, तस्य परिहाण्यैव सर्वथा त्यागे त्रिविधंत्रिविधेन प्रत्याख्यानेनेतियावत् । आह च-' -“मिच्छत्तपडिक्कमणं, तिविहंतिविहेण नायव्वं " [ आवश्यकनिर्युक्तौ गा. १२५१] त्ति ।
मिथ्यात्वं च लौकिकलोकोत्तरभेदाद् द्विधा, एकैकमपि देवविषयगुरुविषयभेदाद् द्विविधम्, तत्र लौकिकदेवगतं लौकिकदेवानां = हरिहरब्रह्मादीनाम्, प्रणामपूजादिना तद्भवनगमनादिना च तत्तद्देशप्रसिद्धमनेकविधं ज्ञेयम् १ ।
लौकिकगुरुगतमपि लौकिकगुरूणां ब्राह्मणतापसादीनां नमस्कृतिकरणं, तदग्रे पतनम्, तदग्रे नमः शिवायेत्यादिभणनम्, तत्कथाश्रवणम्, तदुक्तक्रियाकरणतः कथाश्रवणबहुमानकरणादिना च विविधम् २ ।
लोकोत्तरदेवगतं तु परतीर्थिकसंगृहीतजिनबिम्बार्चनादिना इहलोकार्थं जिनयात्रागमनमाननादिना च स्यात् ३ ।
लोकोत्तरगुरुगतं च पार्श्वस्थादिषु गुरुत्वबुद्ध्या वन्दनादिना गुरुस्तूपादावैहिकफलार्थं यात्रोपयाचितादिना चेति भेदचतुष्टयी, तदुक्तं दर्शनशुद्धिप्रकरणे
"दुविहं लोइ अमिच्छं, देवगयं गुरुगयं मुणेअव्वं । लोउत्तरि अंपि दुविहं, देवगयं गुरुगयं चेव ।।१।।
-
चउभेअं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ ।
अकलंकं सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥२॥ | " [ सम्बोध प्र. सम्य. गा. ४४-४५ ]