________________
૧૩૫
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ દ્વાર=ધર્મરૂપી નગરનું દ્વાર, પ્રતિષ્ઠાન=પાયો=ધર્મરૂપી પ્રાસાદનો પાયો, આહાર=આધાર=ધર્મનો આધાર, ભાજન=પાત્ર=ધર્મરૂપી વસ્તુનું પાત્ર, નિધિ=ધન=ચારિત્રાદિ રત્નોની ખરીદી માટેનું ધન સમ્યગ્દર્શન કહેવાયું છે. છ સ્થાન બતાવે છે - અસ્તિ આત્મા છે. નિત્ય આત્મા નિત્ય છે. - કુણઈ=આત્મા કર્તા છે. કરેલું વેદન કરે છે =કરેલા કર્મનું વેદન કરે છે. નિર્વાણ છે=મોક્ષ છે. અને મોક્ષના ઉપાયો છે. આ છ સભ્યત્ત્વનાં સ્થાન છે. II૧૫-૧૬ હવે આ ગાથાઓના=ઉદ્ધરણની ગાથાઓના, વિષમ પદાર્થ કઠણ સ્થાનો, આ પ્રમાણે છે – ચાર સણામાં કહેલ “પરમથસંથવો' નો અર્થ સ્પષ્ટ કરે છે – પરમાર્થ જીવાદિ છે. તેઓનો સંસ્તવ=પરિચય-જીવાદિ પદાર્થોનું જ્ઞાન. સુમુળગામન્થનફનાઇનિસેવા'નો અર્થ કરે છે – સુમુનિત પરમાર્થવાળા એવા આચાર્યાદિ યતિજનો તેઓની સેવા. વાવિત્ર દિલ્હી'નો અર્થ કરે છે –
વ્યાપન દર્શનવાળા નિધન આદિ છે અને કુદર્શનવાળા શાક્યાદિ છે. તેઓનું વર્જન ત્યાગ સમરસદા' સમ્યક્તની સહણા છે. આના દ્વારા=ચાર સદુહણા દ્વારા સત્ત્વનું શ્રદ્ધાન છે એ પ્રમાણે સ્વીકાર થાય છે. એ સમ્યક્ત શ્રદ્ધાન છે આ ચાર સદુહણા દ્વારા સખ્યત્ત્વ છે એ પ્રમાણે નક્કી થાય છે. અને અંગારમ“કાદિને પણ પરમાર્થસંતવાદિતો સંભવ હોવાને કારણે વ્યભિચારિતાની શંકા કરવી નહિ; કેમ કે તાત્વિક એવા આમનું પરમાર્થસંતવાદિનું, અહીં=સમ્યત્ત્વની સહણામાં, અધિકૃતપણું છે અને તેનું તાત્વિક શ્રદ્ધાનું, તેવા પ્રકારના એવા આમને અંગારમ“કાદિને, અસંભવ છે.
અહીં=સમ્મતસહણા' શબ્દમાં પ્રાકૃતપણું હોવાને કારણે લિંગ અતંત્ર છે=અનિયામક છે, એથી સ્ત્રીપણું છે સ્ત્રીલિંગપણું છે.
અને મૂલદ્વારગાથામાં=સમ્યક્તના સડસઠ બોલને બતાવવાનો પ્રારંભ કર્યો તેની પ્રથમ ગાથામાં, ચતુશ્રદ્ધાનાદિ શબ્દોનું ચતુર્વિધ શ્રદ્ધાન=ચતુશ્રદ્ધાન છે એ પ્રમાણે અર્થ કરવો, ત્રિવિધ લિંગ