________________
૫૩
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
શિથિલ=મંદવીર્યવાળા, આદ્રપરિણામવાળા=પુત્રાદિ સ્નેહ વડે કરીને આદ્રક પરિણામવાળા, ગુણાદિ આસ્વાદનવાળા શબ્દાદિ વિષયોરૂપ ગુણોના આસ્વાદને કરનારા પૌદ્ગલિક ભાવોના આસ્વાદને કરનારા, વક્ર સમાચારવાળા=માયાવી, પ્રમ=પ્રમાદવાળા, અગારમાં રહેનારા=ઘરમાં વસતા એવા વડે આ શક્ય નથી=સમ્યક્વાદિ ત્રયરૂપ મૌન શક્ય નથી=રત્નત્રયીરૂપ મૌન શક્ય નથી.”
“મુનિ મૌનને=અશેષ સાવઘની નિવૃત્તિરૂપ મૌનને, ગ્રહણ કરીને કર્મ અને ઔદારિક શરીરને ધુણન કરે. કેવી રીતે ધુણન કરે ? પ્રાંત અને રુક્ષત્રપ્રાંત જ એવા રૂક્ષપણાદિને સેવતા વીર સમ્યગ્દર્શનવાળા છે."
“નનુ'થી શંકા કરે છે – આ રીતે પણ=પૂર્વમાં નિશ્ચય સખ્યત્વનું સ્વરૂપ બતાવ્યું એ રીતે પણ, કારકસમ્પર્વતો અને નિશ્ચયસમ્યત્વનો ભેદ થાય નહિ; કેમ કે ક્રિયાથી ઉપહિત જત્રક્રિયાથી યુક્ત જ, કારણપણું છે સમ્યત્ત્વનું કારકપણું છે. અને ક્રિયાનું ચારિત્રરૂપપણું છે. જ્ઞાનાદિમય પરિણામનું પણ તથાપણું છે=ચારિત્રરૂપપણું છે. એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર તથી=કારક સમ્યક્ત અને નિશ્ચય સમ્યક્તનો ભેદ નથી એ કથન બરાબર નથી; કેમ કે ઉપધેયના સંકરમાં પણ ઉપાધિનું અસાંકર્યું હોવાને કારણે દોષ નથી=કારક સમ્યક્ત અને નિશ્ચય સમ્યત્વનો ભેદ સ્વીકારવામાં દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે કારકસમ્યક્ત અને નિશ્ચયસમ્યક્તની ઉપાધિનું અસાંકર્ય કઈ રીતે છે ? તેથી તે બેની ભિન્ન ઉપાધિ બતાવે છે –
કારક સખ્યત્ત્વમાં ‘ક્રિયા ઉપહિતત્વ' ઉપાધિ છે અને વૈશ્ચયિક સખ્યત્વમાં જ્ઞાનાદિમયત્વ', ઉપાધિ છે.
તિ” શબ્દ કારકસમ્યત્ત્વના અને વૈશ્ચયિક સમ્યક્વતા ભેદની શંકાના સમાધાનની સમાપ્તિ અર્થક છે.
આવા પ્રકારના વૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ જ્ઞાનાદિમયતારૂપ વૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ, પ્રશમાદિનું લક્ષણ સિદ્ધાંતમાં કહેલું સંગત થાય છે. અન્યથા શ્રેણિક-કૃષ્ણાદિને પણ તેનો અસંભવ હોવાને કારણે લક્ષણના વ્યાઘાતનો સંભવ છે. તે વિંશિકામાં શ્રી હરિભદ્રાચાર્ય વડે કહેવાયું
છે –
વ' અથવા “સુમનનિવારૂપ'=સૂત્રમાં કહેવાયેલા નિપુણ આચરણા કરવા રૂપ જ “
fછયસમ્મત્ત'= નિશ્ચય સમ્યક્તને “દિગ્વિ '=આશ્રયીને “મો'=આ=પૂર્વમાં વર્ણન કરાયેલા અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચે ભાવોનો સમુદાય વંવિદો' પૂર્વમાં વર્ણન કરાયો છે એવા પ્રકારનો ‘
fમોજો'=નિર્દેશ “વભુત્તિ =વાચ્ય હો =થાય છે. હંત'=કોમળ આમંત્રણમાં અવ્યય છે.
અથવા સૂત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા કરવા રૂપ જ નિશ્ચયસમ્યક્તને આશ્રયીને પૂર્વમાં વર્ણન કરાયેલ અને બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રશમાદિ પાંચેય ભાવોનો સમુદાય પૂર્વમાં વર્ણન કરાયો છે, એવા પ્રકારનો નિર્દેશ વાચ્ય થાય છે.”
આનો વિશેષ અર્થ અમારા સદુધર્મવિશિકા'ના લખાણથી જાણવો.