________________
રા
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ હવે ક્ષાયોપથમિક સમ્યક્ત બતાવે છે –
અને ઉદિત એવા મિથ્યાત્વમોહનીયાદિતો દેશથી ક્ષય તિર્મુલ તાશ, અને અનુદિતનો ઉપશમ, ક્ષયથી યુક્ત ઉપશમ તે ક્ષયોપશમ, તે પ્રયોજન છે અને તે ક્ષાયોપથમિક. જે કારણથી કહેવાયું છે –
મિથ્યાત્વ જે ઉદીર્ણ છે તે ક્ષીણ થયું અને અનુદીર્ણ ઉપશમ છે. મિશ્રભાવને પરિણત=ાય અને ઉપશમરૂપ મિશ્રભાવને પરિણત, વેદન કરાતું ક્ષયોપશમ છે."
તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અને તે=ક્ષાયોપથમિક સત્ત્વ, સત્કર્મ વેદક પણ કહેવાય છે=વિશુદ્ધ થયેલા મિથ્યાત્વના પગલારૂપ સમ્યક્વમોહનીય સ્વરૂપ સત્કર્મનું વેદક, પણ કહેવાય છે. વળી, પથમિક સમ્યક્ત સત્કર્મની વેદનાથી રહિત છે, એ પ્રમાણે ઓપશમિક અને ક્ષાયોપથમિક સમ્યક્તનો ભેદ છે. જે કારણથી કહે
“ક્ષાયોપથમિક સમ્યક્તમાં સત્કર્મને વેદન કરે છે. તેનો અનુભવ નથી. વળી ઉપશાંતકષાયવાળો વિદ્યમાન કર્મ પણ વેદન કરતો નથી." (વિશેષાવશ્યક ભા. ગા. ૧૨૯૩) all
હવે વેદક સમ્યક્ત બતાવે છે –
ચાર અનંતાનુબંધી, અને મિથ્યાત્વમોહનીય-મિશ્ર મોહનીય પુંજદ્વય ક્ષપણા કરાયે છતે અને ક્ષપણા કરાતા એવા સમ્યક્વમોહનીયતા પુંજમાં તે સમ્યત્ત્વના ચરમ પુદ્ગલની ક્ષપણામાં ઉધત એવા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયેલા જીવનું તે ચરમ પુદ્ગલના વેદનરૂપ સમ્યક્વમોહનીયતા ચરમ પુદ્ગલના વેદતરૂપ, ‘વેદક સમ્યક્ત છે. જે કારણથી –
‘મિસ=અને વેદક સમજ્યમાં, પુત્રોડ્રગ રેમન્ના પુત્ર સં=પૂર્વ ઉદિત ચરમ, પુદ્ગલનું ગ્રાસ છે=છેલ્લા પુદ્ગલનું ગ્રાસ છે.' () ૪ ‘તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. હવે સાસ્વાદન સમ્યક્ત બતાવે છે –
અને પૂર્વમાં કહેલા પથમિક સમ્યક્તથી પાત પામતો જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા અવશિષ્ટ હોતે છતે=જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાના અંતઃકરણનો કાળ બાકી રહેલો હોતે છતે, અનંતાનુબંધીના ઉદયથી તેના મનમાં=ઔપશમિક સમ્યક્તના વમળમાં, તેના આસ્વાદરૂપ ઓપશમિક સખ્યત્ત્વના આસ્વાદરૂપ, સાસ્વાદન સમ્યક્ત છે. જે કારણથી –
“ઔપથમિક સમ્યક્તના ચયથી મિથ્યાત્વને નહિ પ્રાપ્ત કરતા એવા જીવને તેના અંતરાલમાં છ આવલિકાવાળું સાસ્વાદન સમ્યક્ત છે.” (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-પ૩૧) પા
પાંચેય પણ આમનું ઓપશમિકાદિ સખ્યત્ત્વનું, સ્થિતિ-કાલ-માન આદિ આ પ્રમાણે કહે છે -