________________
૪૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
‘અસથુરુ એ વિનયનો, લોભ ધરે થઈ ભાત; ભાવિ દુઃખ દેખે તિહાં, સ્વાન કીટક દષ્ટાંત. ધીઠો થઈ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; વિનય તણો તો તેહના, દુ:ખનો પાર ન ક્યાંહી. દુર્ગતિમાં અથડાઈને, બાંધે નવ નવ કર્મ; મહામોહનીય કર્મથી, સમજે નહીં સ્વધર્મ. પાપાનુબંધી મહા, પાપે ડરે ન ક્યાંહી; અશરણ જન્મ મરણ વડે, બૂડે ભવજળ માંહી.' ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૧૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૮૧-૮૪)
ભાગ ૨
, ૧૦ (ત્ર મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org