Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 787
________________ ७४० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સચોટ અને અનંતગુણવિશિષ્ટ બળવાન હૃદયભેદી અસર કરે છે. અને આ ગુરુશિષ્યસંવાદમાં પણ શ્રીમદે શિષ્યની અક્ષરે અક્ષર શંકાને અનુવદતું અનુક્રમે સાંગોપાંગ સમાધાન કરતી જે વિશિષ્ટ લાક્ષણિક શૈલી પ્રયુક્ત કરી છે, તેની તો પ્રાયે જાડી જ નથી.’ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘ઊપજે તે સુવિચારણા, સત્સંગે શુભ ચિત નિર્મળભાવે પરિણતિ, સંયમ યોગ ઘટિત. સઅસદ્ વિચારણા વડે, મોક્ષમાર્ગ સમજાય; પછી સત્ય પુરુષાર્થથી, સિદ્ધ સ્વરૂપ થવાય. તે માટે પરમાર્થમય, સ્વપર થવા ઉપકાર; ગુરુશિષ્યસંવાદથી, આત્મજ્ઞાન સુપ્રકાર. પરમ ભાવની પ્રાપ્તિનું, મૂળ હેતુ શિવદાય; સમાધાન શંકા કરી, ભાખું ષપદ આંહી. ૨ * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૦૨-૨૦૩ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૩ (શ્રી ગિરધરભાઈ૨ચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૬૫-૧૬૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 785 786 787 788 789 790