Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका. विषयविवर्णनम्
ननु कस्तावदनुयोगः ? उच्यते-युज्यते-संबध्यते भगवदुक्तार्थेन सहेति योगः कथनलक्षणो व्यापारः, अनुरूपोऽनुकूलो वा योगः अनुयोगः। भगवब्राषितार्थ तो न्यूनाधिकविपरीतभाववैलक्षण्यमीषदपि गणधरोक्तसूत्रेषु नास्तिइति भगवदुक्तार्थानुरूपः प्रतिपादनलक्षणो व्यापारोऽनुयोग-इति निष्कर्षः।
अयमनुयोगश्चतुर्धा-(१) चरणकरणानुयोगः (२) धर्म कथानुयोगः, (३) गणितानुयोगः, (४) द्रव्यानुयोगश्च ।
शंका- अनुयोग शब्द का का अर्थ है, उत्तर-भगवान् ने अर्थ रूप से जो प्रबचन की प्ररूपणा की है उसी के अनुसार अनुकूल-जो वक्ता द्वाग प्रवचन का कथन किया जाता है-उपका नाम अनुयोग है। ___यहां पर कथन करनेरूप आगरका नाम योग है। भगाद्भाषित अर्थ को गणधरों ने सूत्ररूप से ग्रथित किया है। सो इस ग्रथनकार्य में उन्होंने अपनी तर्क से कुछ भी मिश्रण नहीं किया है-किन्तु जैसा प्रभु का कथन था उसी के अनुपार उन्होंने न्यूनता, अधिकता विपरीतता, एवं भाववैलक्षण्य का परिहार करते हुए ज्यों का त्यों कथन किया है-उसे सुन बद्ध किग है। इसी कारण गणधरोक्त सूत्रों में न्यूनता अधिकता आदि बातें जरासी भी मात्रा में नहीं हैं। इस तरह 'भगवदुक्त अर्थ के अनुरूप प्रतिपादन रूप जोव्यापार है-उपका नाम अनुयोग है" यह इसका निष्कर्षार्थ है।
प्रश्न-"अनुयोग" शण्डन । म थाय छ ?
ઉત્તર-ભગવાને અર્થરૂપ જે પ્રવચનની પ્રરૂપણ કરી છે, તેને અનુકૂળ અથવા તેની અનુસાર વકતા દ્વારા પ્રવચનનું જે કથન કરાય છે તેનું નામ અનુગ છે.
અહીં કથન કરવારૂપ વ્યાપારને વેગ કહેવામાં આવેલ છે. ભગવદુભાષિત અર્થને ગણધરેએ સૂત્રરૂપે ગ્રથિત કર્યો છે. પરંતુ તે ગ્રંથનકાર્યમાં તેમણે પિતાની કલ્પનાથી કોઈ પણ વસ્તુને ઉમેરે કર્યો નથી ભગવાનનું જે પ્રકારનું કથન હતું તેને અનુરૂપ કથન જ તેમણે કર્યું છે. ભગવાનના કથનમાં સહેજ પણ વધારે કે ઘટાડે કર્યા વિના. તથા વિપરીતતા અને ભાવવલક્ષણ્યને પરિહાર કરીને તેમણે તે કથન અનુસારનું જ સ્થન સૂત્રરૂપે ગ્રંથિત કરેલું છે. તે કારણે ગણધર દ્વારા કથિત સત્રમાં ન્યૂનતા. અધિકતા આદિને અલ્પ માત્રામાં પણ સદ્દભાવ નથી. આ પ્રકારે ભગવદુકત (આઈ તે દ્વારા વિથિત) અર્થને અનુરૂપ પ્રતિપાદન રૂપ જે વ્યાપાર છે તેનું નામ જ અનુગ છે. આ પ્રકારને અનુગ પદને અર્થ ફલિત થાય છે.
For Private and Personal Use Only