Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगटारसत्रे सुखनन कानि आचाराङ्गादिसूत्राणि विधिवदधीत्य, संसारवारिधिमहातरणिं शिक् पद-सरलसरणिं सिद्धिपददायकं सकलगुणनायकम् अनादिं भवसंचिताष्टविधकर्मबन्धनोच्छेदकं मिथ्यात्वग्रन्थिभेदक सम्यग्ज्ञानवर्षणे समर्थ सूत्रपरमात्र स्वपरसमयाहस्यं च विज्ञाय, तथाविधकर्मक्षयोपशमसम्भविनी सकलतत्व स्वरूपनिदर्शिनी द्रव्यगुणपर्यायविषयविज्ञां विशदप्रज्ञां समधिगत्य, प्रवचनानुयोगकरणे यतिभिर्यतितव्यम् । और उपादेयरूप वस्तुओं के स्वरूप के निरूपक एवं अव्याबाध सुख के जनक आचागङ्ग आदि-आगम शास्त्रों का सविधि अध्ययन करके, तथा-संसारसमुद्र से पार उतारने में महातरपि जैसे-और शिवपद के सोपान जैसे, सूत्र के परमार्थ को एवं ग्व-पर समय के रहस्य को कि जिसके बल पर जीव को सिद्धि गति की प्राप्ति होती है. और जीवों के अनादि भव परम्परा से संचितअष्टविध कर्मों का समूह बिनाश होता है तथा-मिथ्यात्वरूपी अन्तरंग प्रन्थि (गांठ)का जो भेदक होता है और सम्यग्ज्ञानरूपी वर्षा को जो बरसाने में समर्थ होता है, जान करके, तथा तथाविधकर्म-ज्ञानावरणीय-के क्षयोपशम से उत्पन्न हुई विशदप्रज्ञा को कि जो समस्त तत्वों के स्वरूप का यथार्थ दर्शन कराती है, और जिमसे-द्रव्यों के सहबी गुणों एवं क्रमवर्ती पर्यायो का वास्तविक भान होता है इस बात को जान करके मोक्षाभिलाषियों का कर्तव्य है कि वे प्रवचन के व्याख्यान करने में प्रयत्नशील रहें। સંયમને પ્રાપ્ત કરીને તથા હેય અને ઉપાદેયરૂપ વસ્તુઓના સ્વરૂપના નિરૂપક અને અવ્યાબાધ સુખના જનક અચિારાંગ આદિ આગમશાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કરીને તથા સંસાર સાગરને તરી જવામાં મહાતરણિ (નૌકા) જેવા. શિવપદના સોપાન સમાન, સૂત્રના પરમાર્થને પ્રકટ કરનાર, સ્વ અને પર સમયના (જેન સિદ્ધાંત અને અન્ય સિદ્ધાંતના) રહસ્યને પ્રકટ કરનાર, જેના પ્રભાવથી જીવને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, અનાદિ ભવ પરમ્પરાથી સંચિત અછવિધ કર્મોના સમૂહને જેના દ્વારા વિનાશ થઈ જાય છે, તથા મિથ્યાત્વરૂપ અન્તરંગ ગ્રન્થિનું જે ભેદક હોય છે, અને સમ્યક જ્ઞાનરૂપ વર્ષા વરસાવવાને જે સમર્થ હોય છે, એવા પ્રવચનનું શ્રવણ કરવામાં તથા પઠન કરવામાં જીવે તત્પર રહેવું જોઈએ. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષપશમથી ઉત્પન્ન થયેલી વિશદ પ્રજ્ઞા કે જે સમસ્ત તના સ્વરૂપનું યથાર્થ દર્શન કરાવે છે, અને જેના દ્વારા દ્રવ્યોના સહવતી ગુણો અને કર્મવતી પર્યાનું વાસ્તવિક ભાન થાય છે, એ વાતને સમજીને મેક્ષાભિલાષી છેએ પ્રવચનનું વ્યાખ્યાન કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.
For Private and Personal Use Only