Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका - विषयविवर्णनम्
स्वर्गापवगसुख चिन्तामर्णि श्रद्धामवाप्य कर्म रजः
संसारसागरतरणतरणि मिथ्यात्वतिमिरहरणधुमर्णि क्षपश्रेणिसरणि कर्म रिपुदमनीं केवलदर्शन जननीं प्रक्षालने जलमिव भोगभुजङ्गनिवारणे मंत्रमिव, कर्म घनाघनविकरणे पवनमिवकेवलज्ञानभास्कर प्रकटने प्राचीदिशभिव साद्यनन्तमुक्तिसाम्राज्याभिलषितप्राप्तौ कल्प मित्र संयम लगा, पादेव तुस्वरूपनिरूप का गवाध
ц
संसारसागर से पार उतारने के लिये, तरणि- नौका - जसी मिथ्यात्वरूपगहन अन्धकार को नाश करने के लिये सूर्य जैसी स्वर्ग और मोक्ष के सुखाँ को देने के लिये चिन्तामणि जैसी और क्षपकश्रेणि पर आरूढ कराने के लिये नसैनी (निसरणी) जैसी ऐसी श्रद्धा को कि जो जीवों के अनादि संचित कर्मरूप रिपुओं को नाश करने वाली होती है एवं केवलज्ञान और केवलदर्शन को जन्म देने वाली होती है प्राप्त करके तथा जल के समान संचित
रूपरज को धोनेवाले मंत्र के समान भोगरूप भृजंग को दूर करनेवाले, पवन के समान भविष्यत् कालीन कर्मरूप मेघों को उड़ा देनेवाले, अर्थात् (विखेरनेवाले) पूर्व दिशा के समान केवलज्ञानरूप सूर्य को प्रकटित करनेवाले, और कल्पवृक्ष के समान सादि अनंत मुक्ति के साम्राज्यरूप इच्छित पदार्थ की प्राप्ति करा देने वाले ऐसे संयम को प्राप्त करके तथा हेय
9
નીચે છુપાયેલા ખજાનાની પ્રાપ્તિસમાન સુખદાયક છે, જે સમસ્ત સંતાપેાનુ નાશક છે, એવા ધાર્મિ`ક પ્રવચનનુ ભાવિક જીવે શ્રવણુ કરવુ જોઇએ.
પાર
આ પ્રકારના ધર્માંશ્રભુને પ્રાપ્ત કરીને, તેના પ્રભાવથી સંસારસાગરને કરવાને માટે શ્રદ્ધાની ખાસ જરૂર રહે છે તે શ્રદ્ધાને અહીં નૌકા સમાન કહી છે, કારણ કે સંસારસાગરને પાર કરવામાં તે નૌકાની અરજ સારે છે. એવી નૌકા સમાન, મિથ્યાત્વરૂપ ગહન અન્ધકારને ભેદવામાં સૂર્યસમાન, સ્વર્ગ અને મોક્ષના સુખ પ્રાપ્ત કરાવવામાં ચિન્તામણિ રત્ન સમાન ક્ષપણુ પર આરાહણુ કરાવવામાં નિસરણી સમાન, એવી શ્રદ્ધા ધર્માંતત્ત્વ પ્રત્યે હાવી જોઈએ. એવી શ્રદ્ધા જીવેના અનાદિ કાળથી સંચિત કર્માંરૂપ શત્રુઓને નાશ કરનારી અને કેવળજ્ઞાન અને કેવળદનની પ્રાપ્તિ કરાવનારી હાય છે.
For Private and Personal Use Only
જળની જેમ સ ંચિત કરૂપ રજને ધાનાર, મંત્રની જેમ ભાગરૂપ ભુજંગને દૂર કરનાર, પવનની જેમ ભવિષ્યકાલિન કૅમરૂપ વાદળાને અસ્તવ્યસ્ત કરી નાખનાર, પ્રાચી દિશા (પૂર્વ દિશા) સમાન કેવળજ્ઞાનરૂપ સૂર્યને પ્રકટ કરનાર, અને કલ્પવૃક્ષ સમાન આદિ અનંત મુકિતના સામ્રાજ્યરૂપ ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ કરાવનાર એવા