Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका मङ्गलाचरणम् ___इह मनुष्यजन्म दुर्लभं, यथा-केनाऽपि क्रीडापरेण देवेन यदि माणिकधमयं स्तम्भं वज्रेण चूर्णीकृत्य परमाणुतुल्यं तच्चूर्ण नलिकान्तनिधाय मेरुशिखरं समारुह्य फूत्कृतसमीरणैस्तच्चूर्ण सकलं सर्वतः समुड्डायितं भवेत् । तदनन्तरं च यदि विक्षिप्तास्ते परमाणवः प्रचण्डपवनोधुताः सर्वासु दिक्षु दूरं गता एकै कशो विभिन्नाः पतिताः स्यु स्तदा तान् परमाणुरूपान् सर्वतः संचित्य तैः पुनः
__ मैं घासीलाल मुनिव्रति भब्य जीवों के उपकार के निमित्त प्रवचन के सिद्धान्त
को स्पष्ट करनेवाली अनुयोगद्वार सूत्र पर अनुयोगचन्द्रि का नाम की सरल व्याख्या को कि जो भव्य जीवों के लिये आनन्दप्रद है-रचता हूं । ॥४॥ __ इस चतुर्गतिरूप संसार में मनुष्य जन्म बहुत दुर्लभ है। इस की दुर्लभता शास्त्रकारोंने इस प्रकार से प्रकट की है-जैसे क्रीडा में तत्पर बना हुआ कोई-देव माणिक्य के स्तम्भ को वज्र से तोडकर चूर २ कर देवें, और फिर उस चूर्ण को एक नली के भीतर भरकर मेरु के शिखर पर खडा २ अपनी फूंक से इधर उधर दिशाओं में उसे सब ओर उडादेवें। इस तरह सर्व दिशाओं में विखरे हुए वे चूर्ण परमाणु फि जिन्हें प्रचंड वायु के वेग ने एक २ करके बहुत अधिक दूरतक तितर बितर कर लिया है अब यदि वह देव-उन बिखरे हुए विभिन्न परमाणुओं को सर्व दिशाओ से एकत्रित
ભવ્ય જીના ઉપકારને માટે, પ્રવચનના સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ કરનારી, અનુયાગદ્વાર સૂત્રની અનુગનિદ્રકા નામની સરળ વ્યાખ્યા, કે જે ભવ્ય જીને માટે આનંદપ્રદ છે, તેની હું ઘાસીલાલજી મુનિ, રચના કરું છું. ૪
ચાર ગતિવાળા આ સંસારમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ થવી ઘણી દુષ્કર છે. તેની દુક્કરતાનું શાસ્ત્રકારોએ નીચેના ઢષ્ટાન્ત દ્વારા પ્રતિપાદન કર્યું છે.
ધારે કે કેઈ એક દેવ ક્રીડામાં તત્પર બનેલ છે. તે વજાની મદદથી માણેકના સ્તંભને તેડી નાખીને તેના ચૂરેચૂરા કરી નાખે છે. ત્યાર બાદ તે ચૂર્ણને એક નળીમાં ભરી લે છે. ત્યારબાદ તે દેવ તે માણેકના ભૂકાથી ભરેલી નળીને લઈને મેરૂ પર્વતના શિખર ઉપર જઈને ઊભું રહે છે અને ફૂંક મારી મારીને તે નળીમાં ભરેલા માણેકના ભૂકાને ચારે દિશાઓમાં ઉડાડી દે છે. ત્યાર બાદ પ્રચંડ વાયુ કુંકાવાને લીધે ચારે દિશાઓમાં વિખરાયેલા તે માણેકના પરમાણુઓ દૂર દૂર સુધી ઉડી જઈને વેર વિખેર થઈ જાય છે. હવે ધારો કે તે દેવ એ વિચાર કરે કે સર્વ દિશાઓમાં વેરવિખેર પડેલા તે માણેકના પરમાણુઓને એકત્ર કરીને ફરીથી
For Private and Personal Use Only