Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचम्किा टीका श० १० उ० १ ० १ दिक्प रूपनिरूपणम् २३ नामसंख्यातानामवगाढत्वात् , अतः सर्वेषु द्विकयोगेषु प्रदेशानामाद्यविरहितं भङ्गकद्वयमेवावसेयम् , यावत्-अथवा आग्नेय्यां दिशि एकेन्द्रियाणां प्रदेशाच श्रीन्द्रियस्य प्रदेशाश्च १, एकेन्द्रियाणां प्रदेशाश्च त्रीन्द्रियाणां प्रदेशाश्च सन्ति २, एवमेव एकेन्द्रियाणां प्रदेशाश्च चतुरिन्द्रियस्य प्रदेशाश्च १, एकेन्द्रियाणां प्रदेशाश्च चतुरिन्द्रियाणां प्रदेशाश्च सन्ति २, तथैव एकेन्द्रियाणां प्रदेशाश्च पश्चेन्द्रियस्य प्रदेशाश्च १, एकेन्द्रियाणां प्रदेशाश्च पञ्चेन्द्रियाणां प्रदेशाश्च सन्ति २, एवम् एके. न्द्रियाणां प्रदेशाच अनिन्द्रियस्य प्रदेशाश्व १, एकेन्द्रियाणां प्रदेशाश्व अनिन्द्रियाणां एक क्षेत्र प्रदेशमें एक ही प्रदेश होता है तो भी उस प्रदेशपदमें भी बहुवचनान्तता ही होती है क्योंकि आग्नेयी दिशामें ऐसे असंख्यात प्रदेशोंका अवगाढ है । इसलिये सब द्विक संयोगों में प्रदेशके आधभङ्ग रहित दो भंग ही होते हैं ऐसा जानना चाहिये। इसी विषयको टीकाकारने इस प्रकारसे प्रकट किया है - अथवा आग्नेयी दिशामें एकेन्द्रियोंके प्रदेश होते हैं और तेइन्द्रिय जीवके प्रदेश होते हैं १, अथवा एकेन्द्रियोंके प्रदेश होते हैं और तेइन्द्रियों के प्रदेश होते हैं २, इसी प्रकारसे एकेन्द्रियों के प्रदेश होते हैं और चौइन्द्रिय के प्रदेश होते हैं १, अथवा एकेन्द्रियों के प्रदेश होते है और चौइन्द्रियों के प्रदेश होते हैं २, इसी प्रकारसे वहां आग्नेयी दिशामें एकेन्द्रियों के प्रदेश होते हैं और पंचेन्द्रियके प्रदेश होते हैं १, एकेन्द्रियोंके प्रदशे होते हैं और અનિન્દ્રિય જીવન એક ક્ષેત્રપ્રદેશમાં એક જ પ્રદેશ હોય છે, તો પણ તે પ્રદેશ પદમાં બહુવચનાન્તતા જ રહે છે, કારણ કે અગ્નિ દિશામાં એવાં અસંખ્યાત પ્રદેશને અવગાઢ છે. તેથી બધાં દ્વિક સગોમાં પ્રદેશની અપેક્ષાએ પહેલા ભાંગા સિવાયના બે ભાંગાઓ જ બને છે, એમ સમજવું. આ વિષયને સરળતા પૂર્વક સમજાવવા માટે ટીકાકારે તે ભાંગાએ અહીં પ્રકટ કર્યા છે.–
(૧) અગ્નિ દિશામાં એકેન્દ્રિય અને પ્રદેશ હોય છે અને તેઈન્દ્રિય જીવના પ્રદેશો હોય છે. (૨) અથવા એકેન્દ્રિય જીવોના પ્રદેશ હોય છે અને તેઈન્દ્રિય જીવોના પ્રદેશ હોય છે. એ જ પ્રમાણે (૧) અગ્નિ દિશામાં એકેન્દ્રિય જીવોના પ્રદેશ અને ચતુરિન્દ્રિય જીવના પ્રદેશ હોય છે (૨) અથવા એકેન્દ્રિય જીના પ્રદેશ અને ચતુરિન્દ્રિય જીના પ્રદેશો હોય છે. એજ પ્રમાણે તેમાં (૧) એકેન્દ્રિય જીના પ્રદેશ અને પંચેન્દ્રિય જીવના પ્રદેશ હોય છે (૨) અથવા એકેન્દ્રિય જીના પ્રદેશ અને પંચેન્દ્રિય જીવોના
શ્રી ભગવતી સૂત્ર: ૯