________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિવાસી
૨૮
અંસ
અંતેવાસી, (૫) ગુરુની સાથે રહેતા શિષ્ય; a resident pupil: (૨) (વિ.) સાથે Rea; co-living. અત્ય, (વિ.) અંતિમ; last, final: -જ, (વિ.) અસ્પૃશ્ય મનાતી જાતિનું; belonging to a caste believed to be untouchable: (૩) (પુ.) એવી જાતિની ouffrt; a person of such caste. અંદર, (અ.) મહીં, માં; in, within, into, inside. અંદાજ, (પુ.) અડસટ્ટો; an estimate, an approximation: –પત્ર, પત્રક, (પુ.) (ન) વાર્ષિક આવકજાવકના અંદાજનું લેખિત વિધાન, બજેટ; a budget. અંદાજી, (વિ.) આયરે નક્કી કરેલું; estimated. અંદેશ(શ, (૫) વહેમ, સંદેહ, a doubt, a suspicion. અધ, (વિ.) આંધળું; blind: (૨) સમજ રહિત senseless:-કાર,(કું.)અંધારું:darkness. અંધાધૂધી, (સ્ત્રો.) અરાજક્તા, સંપૂર્ણ અથવસ્થા; anarchy, complete disorder, chaos. અંધાપો, (૬) આધળાપણું blindness. અંધાર, (૫) અંધારું; darkness. અંધારિયું, (વિ.) અંધારાવાળું; dark: (૨) (ન.) ગુરૂક્ષ; the dark half of a lunar month. અધા૨', (ન.) અંધકાર; darkness: (૨) અવ્યવસ્થા, અંધેર; disorder, chaos: (3) અજ્ઞાન; ignorance: (૪) (વિ.) અંધકારવાળું; davk. અંધેર, (ન.) અરાજકતા; anarchy: (૨) 249 24497411; chaos, complete disorder. અંબર, (ન.) આકાશ; the sky: (૨) વસ્ત્ર; an apparel, a clothing (3) રેશમી સાડી; a silk sari. (૪) ઔષધ તરીકે ઉપયોગી એક સુગંધી પદાર્થ; a fragrant herb.
અંબા, (અંબિકા) (અંબાજી), (સ્ત્રી) મા; mother: (૨) જગતજનની દુર્ગાદેવી; the goddess Durga, the Mother of all: (૩) મુખ્ય દેવીઓમાંની એક; one of the chief goddesses. અંબાડી, (સ્ત્રી.) હાથી ઉપરની સુશોભિત 4947; a decorated litter on an elephant's back. અંબાર, (કું.) ઢગ; a heap, a pile: (૨) ભંડાર; a store, a hoard. અંબુ, (ન.) પાણી; water: -જ, (વિ.) પાણીમાંથી જન્મેલું કે ઊપજેલું; born or produced from water: (૨) (ન.) 5469; the lotus flower: (3) ; the moon: () 4871; the goddess Lakshmi -દ, ધર, (.) વાદળ; a cloud: -ધ, નિધિ, (૫) સમુદ્ર, 76121117; a sea, an ocean. અંબોડો, (૫) સ્ત્રીના વાળને માથા પાછળ બાંધવામાં આવતા બંધa knot of plaited hair of a woman at the back of the head. અંભ, (ન) પાણી; water: અંભોજ, (ન.) કમળ; the lotus flower. અંભોદ, અંભોધર, (૫) વાદળ; a cloud: અંભોનિધ, (કું.) સમુદ્ર, H6121°12; a sea, an ocean. અંશ, (પુ.) ભાગ; a part, a portion: (૨) વળને ૩ મો ભાગ; 1 to th part of a circle: (૩) અપૂર્ણાંકમાં ઉપરને 24'}; the numerator of a fraction: (૪) ઉષ્ણતામાન માપવાનો એકમ; a degree (of temperature): ખ, (અ.) અમુક પ્રમાણમાં; partly, to some extent. અંશુ, (ન) કિણ; a ray. અંશક, નિ.) બારીક અથવા રેશમી કપડું;
a fine or silk apparel. અંશુમાન(લી), (પુ.) સૂર્ય; the sun. અંસ, (૫) ખભે; the shoulder,
For Private and Personal Use Only