________________
૧૯
ધર્મના આચારેનું યથાશક્ય પાલન, વિગેરે ગૃહસ્થ જીવનના શણગારથી ભૂષિત તે દમ્પતીને સુખ પૂર્વક કાળ નિર્ગમન કરતાં વિ.સં. ૧૯૧૧ના પોષ સુદ ૨ ના દિવસે એક પુત્રીને જન્મ થયો અને તેનું નામ ચન્દનપ્લેન રાખ્યું. બાલ્યચેષ્ટા રૂપે પણ બાલકના ગુણે બહુધા તેના ભૂત અને ભાવિ જીવનના સૂચક હોય છે. ન્હાની વયથી જ પ્રસન્નચિત્ત, હસમુખ ચહેરે, ધર્મને આદર, વડીલો પ્રત્યે વિનય, કહ્યાગરે સ્વભાવ, વિગેરે પૂર્વભવની આરાધનાનાં લક્ષણે તેમનામાં પ્રગટ દેખાતાં હતાં. જીવને ઉત્તમ જીવનની શરૂઆત કઈ ભવમાં શરૂ થાય છે, પછી જે આગામી ભમાં અનુકૂળ સામગ્રીને એગ મળતો રહે તે ઉત્તરેત્તર વિકાસ પામતાં તે પરાકાષ્ટાએ પહોંચે છે, પણ એવી સામગ્રી અતિદુર્લભ હોય છે. કદાચ મળી જાય તે પણ તેને સફળ કરવી અતિ દુષ્કર હોય છે. ચન્દનબહેનના ગુણે માતા-પિતાદિના નેહરાગનું નિમિત્ત બન્યા અને અનાદિ સંસ્કારના બળે માતાપિતા તેઓને સંસારના સુખથી સુખી કરવા મને રથ કરવા લાગ્યાં. માણેકચોકની બાજુમાં આવેલી ક્ષેત્રપાળની પળના રહીશ વિશાળ કુટુમ્બી મેતા મનસુખરામના પુત્ર ચુનીલાલ સાથે ચન્દન
હેનનું વેવિશાળ કરી ઘણા મનેરને સેવતાં માતાપિતાએ મંગળ મહેસૂવપૂર્વક તેઓનું લગ્ન પણ કરી નાખ્યું. આ ચુનીલાલભાઈ એ જ આજે વિદ્યમાન શતાધિકવર્ષાયુ સંઘસ્થવિર પરમપકારી દીર્ઘતપસ્વી પ્રશાન્તમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી