________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
लमयाबोधिनी रीका डि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् १५ रीय' अहमेतत् पद्मपरपुण्डरीकम् 'उन्निक्विस्सामि' उन्निक्षेप्स्यामि, इति मतिज्ञ याऽहमिहाऽऽगतोऽस्मि । 'त्ति कटुं' इति कृत्वा इत्थं प्रतिज्ञां कृत्वाऽहमत्राऽऽगतोऽस्मि । कथमेतत् पनं सपङ्कजलाज्जलाशयादुद्धरणीयं तत्सर्वं विधिविधानमई जानामि, अतो मयैतत्कार्य कार्यम् 'इह वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरिणि' इत्युक्त्वा स पुरुषोऽभिक्रामति तां पुष्करिणीम्, 'जावं नावं च णं अभिक्कमेइ' यावद् यावरच सोऽभिकामति 'तात्र तावं च णं महंते उदए महंते सेए' तावत् तावच्च सः महदुदकं महान् सेयः आगच्छति द्वितीयः पुरुष आत्मश्लाघां कुर्वन् प्रतिक्षिपंश्च पुरुषान्तरं यावत् पुष्करिण्यां प्रविष्ट एवोत्तमं कमलमानेतुम् , ताबन्महाजलं महान्तं सेयं समवाप्य 'पहीणे तीरं अपत्ते पउमवरपोंडरीयं' पहीणस्ती. रात् अमाप्तः पद्मवरपुण्डरीकम् , दक्षिणतीराद् भ्रष्टो न च प्राप पावरपुण्डरीकम् ।
इस प्रकार वह अपने आपमें बुद्धि के अतिशप को और कमल को लाने की योग्यता को प्रकट करता हुआ मुस्करा कर आडम्पर के साथ पराक्रम करता है। वह प्रतिज्ञा करता है कि मैं इस कमल को उखाड कर ले आऊंगा। मैं ऐसी प्रतिज्ञा करके ही यहां आया हूं। इस जल एवं कीचड से व्याप्त जलाशय से कमल को किस प्रकार निकाल लाना चाहिए, यह सब विधि विधान मैं जानता हूं। अतएव यह कार्य मुझे करना चाहिए। ऐसा कह कर वह पुरुष उस पुष्करिणी में प्रवेश करता है। और ज्यों-ज्यों वह उसमें आगे बढ़ता है त्यो त्यों अधिकाधिक जल और कीचड़ के सामने आता है। वह भी तीर को त्याग देता है और उस उत्तम कमल तक पहूंच नहीं पाता है। न इधर का रहता है, न उधर का रहता है । अर्थात् न तो दक्षिणी किनारे पर स्थित रहता है
આ પ્રમાણે તે પોત પોતાનામાં બુદ્ધિના વિશેષપણને તથા કમળને લાવવાની યોગ્યતાને પ્રગટ કરતે થકે હસીને આડમ્બર પૂર્વક પરાક્રમ કરાવાને તૈયાર થશે. તે પ્રતિજ્ઞા કરે છે કે-હું આ કમળને ઉખેડીને લઈ આવીશ. હું એવી પ્રતિજ્ઞા કરને જ અહિયાં આવેલ છે આ પાણી અને કાદવથી વ્યાપ્ત જલાશય-વાવમાંથી કમળને કઈ રીતે બહાર કહાડવું જોઈએ તે સઘળી વિધિ-વિધાન હું જાણું છું. તેથી જ આ કાર્ય મારે કરવું જોઈએ. આ પ્રમાણે કહીને તે પુરૂષ તે વાવમાં પ્રવેશે છે. અને જેમ જેમ તે તેમાં આગળ વધે છે, તેમ તેમ વધારેમાં વધારે પાણી અને કાદવ સામે આવે છે. એ પણ કિનારાને છોડી દે છે, અને તે ઉત્તમ કમળ સુધી પહોંચી શકતે નથી, ન અહિને રહ્યો કે ન ત્યાંને અર્થાત્ તે નતે દક્ષિણના કિનારે
For Private And Personal Use Only