________________
અર્થ : સંસારમાં રહેલા અને ઘણી એટલે ચોર્યાશી લાખ જીવયોનિમાં નિવાસ કરીને રહેલા માતા-પિતા અને બંધુઓ વડે જ આ લોકપૂરેલો છે, અને તે સર્વે લ્હારૂં રક્ષણ કરનાર નથી તેમજ ત્વને તેઓ શરણ કરવા યોગ્ય પણ નથી. (કારણ કે જેઓ પોતેજ બંધનમાં પડયા હોય તેઓ બીજાને શી રીતે છોડવે?).
जीवो वाहिविलुत्तो, सफरो इव निज्जले तडफडइ ।
૮ ૯ ૧૧ ૧૨ ૧૦ :. सयलोविजणोपिच्छड्, कोसक्कोवेअणाविगमे ॥२०॥
जीवो व्याधिविलुप्तः, शफर इव निर्जले तडप्फडयति । સંતો નન: શ્યતિ, : શત્તે વેનાવિયતે શારી
અર્થ : વ્યાધિવડે ઉપદ્રવ પામેલો જીવ જળરહિત પ્રદેશમાં (સ્થાનમાં) માછલાની પેઠે તરફડે છે, અને તે તરફડતા પ્રાણીને સર્વે લોક દેખે છે. પરન્તુ તેની વેદનાનો નાશ કરવાને કોણ સમર્થ થાય ? અર્થાત્ વેદનાનો નાશ કરવાને જગતમાં કોઈપણ સમર્થ નથી.
૧૨
૧૦
૮
मा जाणसि जीव तुमं, पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ।
निउणं बंधणमेयं, संसारे संसरंताणं ॥२१॥ मा जानीहि जीव ! त्वं पुत्रकलत्रादि मम सुखहेतुम् ।
निपुणं बंधनमेतत्, संसारे संसरताम् ॥२१