________________
બે વર્ષ ઉપર મને આ કાર્ય સોંપ્યું. મેં સહર્ષ સ્વીકાર્યું. પરંતુ છેલ્લા કેટલાક શિક વર્ષથી વિદ્યાવ્યાસંગ છૂટી જવાથી મેં આ કાર્ય માટે મારી જાતને એગ્ય ન માની.
આથી – પ.પૂ. આચાર્ય દેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યમાં ચાતુર્માસ કરેલ, અને જેમના ઉપર પૂ. આચાર્યદેવની પૂર્ણ અમદષ્ટિ છે, તેવાં–થોડાં વર્ષના છે
દીક્ષિત છતાં પ્રતિભાસંપન્ન બાળમુનિ શીલચંદ્રવિજયજીને આ ચરિત્રલેખનનું કાર્ય આ સોંપવામાં આવ્યું.
પૂજ્ય મુનિશ્રી શીલચંદ્રવિજયજીએ પૂર્ણ ઉલ્લાસ સાથે અવિરત પ્રયત્ન કરી. તે છે કાર્ય ખુબ સુંદર રીતે પૂર્ણ કરેલ છે. તેમના જીવનમાં પ્રકાશનનું કે લેખનનું કાર્ય આ છે કે પ્રથમ જ હશે. છતાં આ પ્રકાશન દ્વારા તેમનામાં રહેલ ભક્તિ અને શક્તિનું સુંદર અને આ પ્રકાશન કર્યું છે. તેમણે આ જીવનચરિત્રમાં અનેક વસ્તુઓનો સંગ્રહ રજુ કર્યા છતાં તે
તેને નીરસ થવા દીધું નથી. પ્રકરણે, ભાષાનું સૌષ્ઠવ, વ. બરાબર સાચવ્યું છે. અને આ ભવિષ્યના આશાસ્પદ શ્રમણ લેખક તરીકે તેઓ બહાર આવશે. તેવી આશા પ્રગટાવી છે. રિ
પ.પૂ. પરોપકારી આચાર્ય દેવ શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે શાસનના સ્તંભ છે પ.પૂ. આચાર્ય દેવ વિજયનેમિસૂરીશ્વરજી મ.ના ગુણાનુવાદ કરવાને ધન્ય અવસર આ પ્રસ્તાવના દ્વારા આપી મારી ઉપર મહાન્ ઉપકાર કર્યો છે.
વિદ્યાવ્યાસંગથી છૂટી ગયેલા અને ધંધાકીય વ્યવસાયમાં ગળાબૂડ બેલાં મારાથી કાંઈ અજુગતું લખાયું હોય તે તેની ક્ષમા માગી વિરમું છું.
પૂજ્યશ્રી આચાર્ય દેવના ગુણગ્રામ અગણિત છે. તેની કલ્પના કરવી તે પણ આ અશક્ય છે. આ તે માત્ર અંગુલિનિર્દેશ છે.
લિ.
પં. મફતલાલ ઝવેરચંદ
છે હર
દીકરી એ
જ
જ
ર જ કરી
શકાય છે. વાર
તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org