________________
મહારાજશ્રીએ જવાબ આપ્યો: “વીરચંદ! મને કોઈ કાઠીઆવાડી નહિ કહે છે છે મેં માથું મુંડાવ્યું છે. સાધુ થ છું. કાઠીઆવાડી કહેવાથી તને ખરાબ લાગતું હોય છે છે તે માથું મુંડાવી નાંખે. અને સાધુ બની જા.”
એક વખત પાંજરાપોળે પૂજ્ય આચાર્ય શ્રી પાસે વાતચીત કરતે હું પલાંઠી વાળી 8 બેઠા હતા. સામી બાજુએ પ.પૂ.આ. ઉદયસૂરિજી મ. બેઠાં હતાં. તેમણે મારા પગની રે રેખા જોઈ કહ્યું: “મફતલાલ! જે તે સાધુ થાય તો આચાર્ય થાય, તેવી તારા પગની 8 છે રેખા છે. પૂજ્ય મહારાજશ્રીએ તુર્ત કહ્યું: ‘ઉદયસૂરિજી સાહિત્ય, આગમ, શિલ્પ વગેરે છે હું શાસ્ત્રોના જાણકાર છે, તે તે જાણું છું. પણ રેખાશાસ્ત્ર જાણે છે, તે ખબર નથી. એ ? 8 કહે છે તે ખોટી વાત છે. છતાં તે તેમને સાચાં પાડે, અને મને જુઠ પાડીશ તો હું છું છે ખોટું નહિ લગાડું. બોલ, તારે તેમને સાચાં પાડવાં છે?”
આવાં આવાં અનેક હળવાં પ્રસંગો છે કે – જે વખતે તેઓ અત્યંત સુકોમળ. જે મૃદુ અને નિખાલસ જણાયા છે.
02008003002002003003008003000020020020020020030:0000300200200300800EC0200200200201200200208
સમુદ્રમાં રહેલ દીવાદાંડી જેમ માર્ગ સૂચક છે, તેમ મેટા પુરુષના જીવનચરિત્ર માસૂચક છે. પ.પૂ.આ. નેમિસૂરિમહારાજ એવાં મહાન પુરુષ છે કે તેમનું જીવન છે નાના મોટાં અનેકને માટે માર્ગ સૂચક છે. તેમનું જીવનચરિત્ર શાસનને સંગ્રહી રાખવા છે એગ્ય અમૂલ્ય ભેટ છે. ઉગતાં મુનિઓ, આચાર્યો અને શાસનના નાયકોને તેમના જીવનમાંથી ઘણું જાણવાનું અને વિચારવાનું મળે તેમ છે.
પૂજ્ય આચાર્યશ્રીની હયાતીમાં તો તેમનું જીવનચરિત્ર લખાય, તે તેમને ઇષ્ટ ન હું હતું. તેથી તે સંબંધી કોઈ પ્રયત્ન ન થશે. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી તે જીવન8 ચરિત્ર તુર્ત પ્રગટ થાય તે માટે ઘણું સાધુ, સાધ્વી અને આગેવાન ગૃહસ્થની માંગણું
હતી. પરંતુ તેમનો સ્વર્ગવાસ તેમના મુખ્ય શિષ્યોને ખૂબ આઘાતજનક હતું. તેમનું છે છે જીવનચરિત્ર કે જીવન પ્રસંગ સંભારતાં જ તેમને મો ભરાઈ આવતો. આ કારણે કેટલેક છે સમય વ્યતીત થયે.
જીવનચરિત્ર અંગે કેટલીક સામગ્રી એકઠી કરી જુદા જુદા લેખકો દ્વારા આ પ્રગટ કરવાની ભાવના રાખેલી. પરંતુ કોઈને કોઈ કારણે તેમાં વિલંબ થશે. આ વિલંબ
પ.પૂ. આચાર્ય દેવ વિજયનંદનસૂરિ મહારાજને અસહ્ય લાગ્યો. તેમની ઈચ્છા હતી કે – હું હવે કોઈપણ રીતે આ સંગ્રહીત સામગ્રીવાળું જીવનચરિત્ર પ્રગટ થાય તે સારૂં.
80E0DE002019000000030000020080090020030060060080:0000000000000000000000000000000000000000
DECOEC OPCOEDOSTOSODED/S0030060080:0S00SCOSCOECOECOBOOSCOSCOECOECOSO
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org