________________
છે અને બીજા પક્ષે પૂ. લબ્ધિસૂરિ મહારાજે સંમતિ મેળવી લઈ. આ પ્રશ્નનો ઉકેલ લાવ. આ આ પ્રસંગે શ્રી સાગરાનંદસૂરિજીએ વિના સંકોચે પૂજ્યશ્રીને સંમતિ લખી મોકલી છે. તો
વિ.સં.૧૯૯રમાં તિથિમતભેદ ઊભો થયો, તે વખતે પ.પૂ. આચાર્યદેવ અમદા- જ રે વાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજતા હતાં. પૂ.આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. વિદ્યાશાળે છે
બિરાજતાં હતાં. આ વખતે પૂ. સિદ્ધિસૂરિજી મ. પાંજરાપોળે પધાર્યા. અને આચાર્ય. પુંગવેએ વિચારવિનિમય કર્યો. અને છેવટે પૂ. સિદ્ધિસૂરિજી મહારાજે પૂજ્યપ્રવરને જણાવ્યું કે : “આપ જે રીતનો સંવછરી સંબંધમાં નિર્ણય કરશો. તે રીતે હું કરીશ. અમદાવાદમાં ભેદ પડે. તેમ નહિ બને.” અર્થાત્ - પૂજ્ય પ્રવરના વચન ઉપર અટલ વિશ્વાસ હતે.
પૂ. આચાર્ય શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજનો તો તેમના ઉપર અત્યંત સદભાવ હતા. તેમણે વિ.સં. ૧૯૭૧નું ચામુર્માસ પાંજરાપોળે પૂ. આચાર્ય મહારાજની સૂચનાથી કર્યું છે. આ
એક પ્રસંગ મને બરાબર યાદ છે કે- કોચીનવાળા જીવરાજ ધનજીભાઈ તરફથી િસિદ્ધહેમબૃહપ્રકિયા ગ્રંથ છપાયેલ. આ ગ્રંથમાં છેલે
मयाशंकरपुत्रेण, गिरिजाशंकरण । कृतेयं प्रक्रिया नित्यं, यावच्चन्द्रदिवाकरौ ।
આ શ્લોક છાપેલે. આ વાતની જાણ પૂજ્ય આચાર્ય દેવને થતાં તેમણે પૂ. નીતિકે સૂરીશ્વરજીને જણાવ્યું કે – ગિરિજાશંકર પંડિતે આ કોઈ નવું પ્રક્રિયા વ્યાકરણ બનાવ્યું જ નથી. કલિકાલ સર્વજ્ઞ ભગવંતનું આ વ્યાકરણ આ રીતે આપણે હાથે છપાય તે વ્યાજબી નથી.
" તુર્ત પૂ. નીતિસૂરીશ્વરજી મહારાજે તે લોક ઉપર કાપલી ચોંટાડી દેવરાવી. અને કે ધ્યાન દેરવા બદલ લાગણી બતાવી. આમ આ બે આચાર્યો વચ્ચે ખુબ જ પ્રેમ અને લાગણી હતાં.
પ. પૂ. આ. શ્રીવઠ્ઠભસૂરિજી મહારાજ તો પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત પૂજ્યભાવ રાખતાં. ઉદેપુરમાં સૌ પ્રથમ મળેલ તે વખતના ઉદ્ગારો તેમજ તેમની આ ગ્રંથમાં આપેલી અંજલિ રે વગેરે તે વાતને પ્રકાશિત કરે છે.
- પ. પૂ. આ મેઘસૂરિજી મહારાજે વારંવાર જણાવતાં કે-“શાસનના આગેવાન બનવું છે હોય. અને શાસનમાં કોઇપણ સક્રિય કામ કરવું હોય તે પૂ. આચાર્ય શ્રીનેમિસૂરી છે
:
/
/
/
/
/
/
/
/
/
/
/
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org