________________
€€ÛÛÛÛÛÛÛÛÛÛÛÛ¶¶¶¶¶¶¶¶¶0
હતાં. વિશાળ, વિદ્વાન્ શિષ્યસમુદાય હતા. છતાં કોઈ દિવસ કોઈ વાતનો આગ્રહ રાખ્યો નથી. હુંમેશા સંપ અને સુમેળ રહે તે જ રાહુ તેમણે જીવનમાં અપનાવ્યા છે.
સૌ પ્રથમ આ પ્રભાવક સૂરિવરના દન ચાણસ્મામાં તેઓશ્રી ચાતુર્માસ બિરાજમાન હતાં, ત્યારે મેં મારા ખલ્યકાળમાં ૧૫ વર્ષની ઉંમરે કર્યા. તે વખતે તેઓશ્રી શાસનના સર્વેસર્વા હતાં. તેઓની માંદગી પ્રસંગે અમદાવાદ, ભાવનગર અને જુદાં જુદાં સ્થળેથી સેંકડા આગેવાનેા સુખસાતા પૂછવા આવતાં. આ પછી તે તેઓશ્રી પાટણ પધાર્યા. ત્યાં તેમનું થયેલું. સ્વાગત અભૂતપૂર્વ હતું. અમે પાટણમાં શ્રી પ્રભુદાસભાઇના વિદ્યાભવનમાં ભણતા હતાં. અહીં અમારા બધાંના હૃદયમાં એ શાસનપ્રભાવક તેજોમૂર્તિની છાયા પડી. પછી તેા ઉત્તરાત્તર તેમના હાથે ઉજમણું, સંઘ્ર વગેરે અનેક શાસનપ્રભાવનાના કાર્યા નિહાળ્યાં. અને શાસનના અદ્વિતીય મહાપુરુષ તરીકેની તેમના પ્રત્યેની પૂજ્યતા સ્થિર થઈ.
પાટણ–વિદ્યાભવનમાં કરેલાં અભ્યાસ પછી ધાર્મિકક્ષેત્રે જીવનવ્યવસાય થયા. અને તે વ્યવસાય અમદાવાદમાં સ્થિર થયા. અહીં પ.પૂ.આ. સાગરાન ઢસૂરિજી મ., પ.પૂ. આ. સિદ્ધિસૂરિજી મ., પ.પૂ.આ. નીતિસૂરિજી મ., પ.પૂ.આ. વલ્લભસૂરિજી મ., પ.પૂ.આ. દાનસૂરિજી. મ., પ.પૂ.આ. મેઘસૂરિજી મ., પ.પૂ.આ. લબ્ધિસૂરિજી મ., તેમજ પાયચંગચ્છીય પ.પૂ.આ. સાગરચંદજી મ., ત્રિસ્તુતિક પ.પૂ.આ. ભૂપેન્દ્રસૂરિજી મ., ખરતર– ગચ્છીય પૂ.આ. જયસિંહસૂરિજી મ., વગેરેના પરિચયમાં આવ્યા. આ બધાં લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય ભગવંતા ઉપર તેમની (પૂ. ચિત્રનાયકની) ઉત્તમ છાયા હતી. પૂ. આગમાદ્વારક આ. શ્રી સાગરાનંદસૂરિજીએ તેા મુનિપણામાં તેમની સાથે ચાતુર્માસ કર્યાં છે. એટલું જ નહિ, પણ તેમના હાથે શ્રી ભગવતીસૂત્રના યેાગેાદ્દહનપૂર્વક ગણિપદ–પન્યાસપદ સ્વીકાર્યા છે, સાથે મળીને હન જેકોબીના લેખના પ્રતિકારરૂપે પરિહાય મીમાંસા લખી છે. વિ.સં. ૧૯૯૦ના મુનિ સંમેલનમાં દરેક ખખતમાં સાથે ઊભાં રહી અનેક પ્રશ્નોના તાડ આણ્યા છે, પાંજરાપાળે સાથે રહ્યાં છે, અને શ્રી પાપટભાઈ ધારશીના સઘ વખતે-“તારે સંઘમાં જાહેાજલાલી લાવવી હોય, તે શ્રી નેમિસૂરિમહારાજને લઈ આવેા.” કહીને શ્રી સાગરજી મહારાજે પાપટભાઇ દ્વારા જામનગર ચાતુર્માસ માટે વિન ંતિ કરાવી વિ.સં. ૧૯૯૩નું ચાતુર્માસ સાથે કર્યું છે. અને શ્રી પાપટભાઈના સંઘમાં પણ સદા સાથે રહ્યાં છે.
ખંભાતમાં સ’. ૨૦૦૦માં તિથિસંબંધી ઉકેલમાં પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજી મ. સાથે થયેલી વિચારણા મુજબ એક પક્ષે પૂજ્યશ્રીએ આચાર્યાની સ’મતિ મેળવી લેવી,
adddddddddddddddddddddddddes
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org