________________
સમ્બોતિઃ ગાથા-૨ - સમભાવથી મુક્તિ ૨૭ इति, साम्नो नकारस्य आय आदेशः ततश्च सामायिकम् । एवं समशब्दस्य आयादेशः, समस्य वा आयः समायः, स एव सामायिकमिति । एवमन्यत्रापि भावना कार्येति कृतं प्रसङ्गेन । ततः समरूपो यो भावोऽध्यवसायः समत्वं वा रागद्वेषराहित्यमिति भावः, तेन भावितो वासितस्तदात्मकतया परिणत आत्मा जीवो વચેત્યેવંવિધ: સન્ “મોક્ષ સર્વકર્મવિવટનાં નિઃશ્રેયસં ‘’ प्राप्नोति नात्र 'सन्देहः' शङ्का । एतदुक्तं भवति-यः समात्मा
– સંબોધોપનિષદ્ જે લક્ષણથી ન ઘટે, તે બધા શિષ્ટપ્રયોગો નિપાતથી સિદ્ધ થાય છે.
સામ” આ મૂળ શબ્દમાં જે “” કાર છે એનો “આય” એવો આદેશ થશે અને તેનાથી “સામાયિક' શબ્દ સિદ્ધ થશે. તથા “સમ' - શબ્દનો “આય” એવો આદેશ થશે અથવા તો સમનો જે આય = લાભ તે સમાય. અને જે સમાય તે જ સ્વાર્થમાં ઇકણું પ્રત્યય લાગતા સામાયિક બનશે. આ રીતે અન્યત્ર પણ સમજી લેવું, માટે પ્રાસંગિક ચર્ચાથી સર્યું.
તેથી સમરૂપ જે ભાવ = અધ્યવસાય, અથવા તો જે રાગદ્વેષથી રહિતતારૂપ સમત્વ, તેનાથી ભાવિત = વાસિત = સમભાવથી પરિણત એવો આત્મા = જીવ જેનો છે તે = સમભાવભાવિતાત્મા, મોક્ષ = સર્વકર્મક્ષયરૂપ એકાંત કલ્યાણ પામે છે, તેમાં કોઈ શંકા નથી.