________________
૨૦૨ ગાથા-૧૪ - દુર્લભ સમકિત સન્વોયસપ્તતિઃ आस्तां तद्युक्तम्, 'दुर्लभरत्नवत्' चिन्तामणिवन्न लभ्यते । यथा लोके भाग्यविहीनानां चिन्तामणिर्दुष्प्रापस्तथा सम्यक्त्वमल्पपुण्यैर्न प्राप्यत इति । ग्रन्थान्तरेऽप्युक्तम्
"लब्भंति अमरनरसंपयाओ सोहग्गरूवकलियाओ । न य लब्भइ संमत्तं, तरंडयं भवसमुद्दस्स ॥१॥" ॥१४॥ अथ सम्यक्त्वस्यैव सुरगतिगमनरूपं गुणान्तरमाह
સંબોધોપનિષદ્ પણ દુર્લભ છે. અર્થાત્ દેશવિરતિ વગેરેથી યુક્ત એવા સમ્યક્તની વાત તો જવા જ દો, એકલું સમ્યક્ત પણ દુર્લભ છે. શેની જેમ ? દુર્લભ રત્નની જેમ= ચિંતામણિની જેમ, નથી મળતું. જેમ લોકમાં નિર્ભાગ્ય જીવોને ચિંતામણિ દુષ્માપ્ય છે, તેમ અલ્પ પુણ્યવાળા જીવો સમ્યત્વને પામી શકતા નથી.
અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે કે –
સૌભાગ્ય અને રૂપથી યુક્ત એવી દેવ અને મનુષ્યની સંપત્તિઓ મળે છે, પણ ભવસાગરના તરંડકસમાન સમ્યક્ત મળતું નથી. ||૧|ી (પુષ્પમાલા ૧૦૫, આરાહણાપડાગા ૫૮૧) |૧૪ો. - હવે સમ્યક્તનો એક બીજો લાભ – દેવગતિગમન છે, તે કહે છે –