________________
सम्बोधसप्ततिः
ગાથા-૨૩-૨૪-૨૫ એકવીશ શ્રાવકગુણ
१४३
॥૨૪॥ ‘વૃદ્ધાનુરા:' પરિખતમતિપુરુષસેવ ૨૭ । ‘વિનીતઃ’ गुणाधिकेषु गौरवकृत् १८ । 'कृतज्ञः ' परोपकाराविस्मारक: १९ । 'परहितार्थकारी' निरीहः सन् परार्थकृत्, सुदाक्षिण्यो ह्यभ्यर्थित एव परोपकारं करोति, अयं पुनः स्वत एव परहितरतिरिति तस्माद्विभेद: २० । 'तह चेव' इति तथाशब्दः પ્રારાર્થ, ‘:' સમુયે, ‘વ:' અવધારણે, તતશ્ચ યથૈતે સંબોધોપનિષદ્
કરનાર. (૧૬) વિશેષજ્ઞ = જે પક્ષપાતી ન હોવાથી ગુણદોષના વિશેષનો જાણકાર હોય. (૧૭) વૃદ્ધાનુસારી = જે પરિણત મતિવાળા પુરુષનો સેવક હોય. (૧૮) વિનીત જે ગુણાધિકોનું ગૌરવ કરનાર હોય. (૧૯) કૃતજ્ઞ = જે બીજાએ કરેલા ઉપાકરને ભૂલી ન જાય. (૨૦) પરહિતાર્થકારી - જે કોઇ સ્પૃહા વિના પરાર્થ કરે.
પ્રશ્ન
આ ગુણી તો સુદાક્ષિણ્યમાં જ અંતર્ભૂત થઇ ગયો છે. તો તેને ફરીથી કેમ કહ્યો ?
-
ઉત્તર - જે સુદાક્ષિણ્ય છે, એ કોઇ પ્રાર્થના કરે, તો જ પરોપકાર કરે છે. જ્યારે આ તો સ્વયં જ બીજાનું હિત કરવામાં તિ ધરાવે છે, માટે સુદાક્ષિણ્યથી પરહિતાર્થકારી વિભિન્ન છે. માટે અહીં પુનરુક્તિ નથી.
‘તથા' શબ્દ પ્રકાર અર્થમાં છે. ‘ચ’ સમુચ્ચય અર્થમાં છે, ‘એવ’ અવધારણ અર્થમાં છે. અને તેથી એવો પદયોગ