________________
સન્ડ્રોથ સપ્તતિઃ ગાથા-૩૧ - આજ્ઞારહિત નિષ્ફળ ૨૬૨ केवलं मोहविलसितमेव प्रयासमात्रफलत्वात् । तथा आज्ञा भगवदादेशस्तद्रहितं 'अनुष्ठानं' जिनपूजनावश्यककरणादिधर्मકૃત્યં “
વિનં’ નિષ્પન્ન “નાનીદિ વધ્યસ્વ, યદુt-“નિआणाए धम्मो, आणारहियाण फुड अहम्मुत्ति । इय मुणिऊण य तत्तं, जिणआणाए कुणह धम्मं ॥१॥" पुनरप्युक्तम्'जिणआणाभंगभयं, भवसयभीआण होइ जीवाणं । भवसयअभीरुयाणं, जिणआणाभंजणं कीला ॥१॥" 'जिनाज्ञाभङ्गभयं' सर्वज्ञादेशभङ्गातङ्कः 'भवशतभीतानां' शतशब्दोऽत्रोपलक्षणं
- સંબોધોપનિષદ્ - તેમાં માત્ર પ્રયત્ન અને તેનાથી થતો કાયક્લેશ એ જ ફળ છે, તે જ રીતે આજ્ઞા = ભગવાનનો આદેશ, તેનાથી રહિત અનુષ્ઠાન = જિનપૂજા, પ્રતિક્રમણ કરવું વગેરે ધર્મકાર્ય, વિફળ = નિષ્ફળ છે, એમ તું જાણ. કારણ કે કહ્યું છે કે - જિનાજ્ઞાથી ધર્મની આરાધના થઇ શકે જેઓ જિનાજ્ઞાથી રહિત છે, તેમને તો સ્પષ્ટપણે અધર્મ જ છે. આ તત્ત્વ જાણીને જિનાજ્ઞાથી ધર્મ કરો. તેના (ષદ્ધિશતક ૯૧) ફરી પણ કહ્યું છે કે – જેમને સેંકડો ભવોનો તથા ઉપલક્ષણથી અનંત ભવોનો ભય છે, તેવા ભવભીરુ જીવોને જિનાજ્ઞાભંગનો ભય હોય છે. કે “જો અમે જિનાજ્ઞાનો ભંગ કરશું, તો અમારો સંસાર વધી જશે. પણ જેઓ સેંકડો ભવોના તથા ઉપલક્ષણથી અનંત ભવોના ભ્રમણથી ડરતા નથી, તેમને મન તો જિનાજ્ઞાનો ભંગ કરવો એ જાણે રમત જ છે.