________________
સખ્યોથલતતિ ગાથા-૪૩ - કુસંગત્યાગ ૨૨૨ 'दारिद्र्यसङ्गमः' अकिञ्चनत्वयोगो वरम् । तथा 'अरण्यवासः' वनेचरत्वं वरम् । मा 'कुमित्राणां' दुस्सहायानां सङ्गमोऽस्तु, यदुक्तम्-“विसं हालाहलं भुत्तं, जह पाणे विणासए । एवं कुमित्तसंजोगो, दुक्खहेऊ न संसओ ॥१॥ इक्कंमि चेव जम्मंमि, मारयंति विसाणि य । कुमित्ताणं तु संजोगो, जम्मे जम्मे दुहावहो ॥२॥" "कुमित्तसंगमाओ य, लहंती पाणिणो दुहं । सुमित्ताओ परं सुक्खं, इत्थ नायं दिवायरो ॥३॥" अत्र दिवाकरकथेयम् । तथाहिइह भरतेऽवन्तिदेशे सुविद्यापुर्यां जयराजस्य चतुर्भुजपुरोहित
- સંબોધોપનિષદ્ - તથા અરણ્યવાસ = ભીલપણું સારું છે. પણ કુમિત્રનો = દુસાથીઓનો સંગમ સારો નથી. જે કહ્યું છે – જેમ હળાહળ ઝેર પીવાથી પ્રાણોનો વિનાશ થાય છે, તેમ કુમિત્રોનો યોગ દુઃખનું કારણ છે, તેમાં કોઈ સંશય નથી. તેના ઝેરના વિવિધ પ્રકારો તો એક જ ભવમાં મારે છે, પણ કુમિત્રોનો સંયોગ તો જનમો જનમ દુઃખદાયક થાય છે. તેરા કુમિત્રોના સંગમથી પ્રાણીઓ દુઃખ પામે છે અને સુમિત્રથી પરમ સુખ પામે છે. આ વિષયમાં દિવાકર ઉદાહરણ છે. ૩ (શ્રાદ્ધદિનકૃત્ય ૧૯૭-૧૬૮-૧૬૯) અહીં દિવાકર કથા આ પ્રમાણે છે –
અહીં ભરતક્ષેત્રમાં અવન્તિદેશમાં સુવિદ્યાનગરીમાં જય