Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 254
________________ સોળસપ્તતિઃ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ २३९ अन्नकयं, छोडियहसियाइचिट्ठाहिं ॥३॥" ततश्च यदा मिथ्यात्वविषयानुमतिरपि निषिद्धा, तदा यः करणा(ण)कारणानुमतिभिः कुटुम्बं मिथ्यात्वे स्थिरीकुर्वन् तत् स्थापयति, स आत्मानं वंशं च भवसमुद्रे प्रक्षिपति, यदुक्तम्"जो गिहकुटुंबसामी, संतो मिच्छत्तरोवणं कुणइ । तेण सयलो वि वंसो, पक्खित्तो भवसमुइंमि ॥१॥" तानि च मिथ्यात्वानि पूर्वर्षिकृतकुलकेन ज्ञातव्यानि । तच्चेदम्-"देवाण गुरूणं पि य, सिरमणिणो जिणवयस्स पयपउमं । पणमिय सम्मसरूवं, –સંબોધોપનિષદ્ – દ્વારા બીજા વડે મિથ્યાત્વ ન કરાવે. અને ચપટી, હાસ્ય વગેરે ચેષ્ટાઓથી અન્યકત મિથ્યાત્વની પ્રશંસા ન કરે. //૩ી. (સંબોધપ્રકરણ ૯૦૪-૯૦૫-૯૦૬, શ્રાદ્ધધર્મવિધિ ૩૨-૩૩૩૪) અને તેથી જ્યારે મિથ્યાત્વના વિષયની અનુમતિ પણ નિષિદ્ધ છે, ત્યારે જે કરણ - કરાવણ-અનુમતિથી કુટુંબને મિથ્યાત્વમાં સ્થાપિત કરે છે, તે પોતાના આત્માને અને વંશને ભવસાગરમાં નાખે છે. કારણ કે કહ્યું છે કે – જે ઘરકુટુંબનો સ્વામિ હોય અને તે મિથ્યાત્વનું આરોપણ કરે તો તેણે સર્વ વંશને ભવસમુદ્રમાં નાખ્યો છે. જેના (મિથ્યાત્વકુલક ૧૨, ષષ્ઠિશતક ૭૭) તે મિથ્યાત્વો પૂર્વમુનિરચિત (મિથ્યાત્વસ્થાનવિવરણ) કુલકથી જાણવા યોગ્ય છે. તે કુલક આ પ્રમાણે છે - દેવો અને ગુરુઓના પણ શિરોમણિ એવા જિનોના સમૂહના ચરણ કમળમાં

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280