Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 259
________________ 3 5 GT ૨૪૪ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ સિન્ડ્રોથસપ્તતિઃ एवं लोइयमिच्छं, देवगयं गुरुगयं च परिहरिउं । लोउत्तरे वि वज्जइ, परतित्थियसंगहियबिंबे ॥२२॥ जत्थ जिणमंदिरंमि वि, निसि प्पवेसोऽबलाण समणाणं । वासो य नंदिबलदाण न्हाणनटं पइट्ठा य ॥२३॥ तंबोलाई आसायणाओ जलकीलदेवअंदोलं । लोइयदेवगिहेसु व, वट्टइ असमंजसं एवं ॥२४॥ तत्थवि सम्मद्दिट्ठीण सायरं सम्मरक्खणपराण । उस्सुत्तवज्जगाणं, कप्पइ सवसाण नो गमणं ॥२५॥ एसो चेव विसेसो, हराइभवणाओ अरिहभवणस्स । एगत्थ जं विहीए, – સંબોધોપનિષદ્ - તેને ભોજન વગેરે કરાવવું. (૨૧ી. આ રીતે દેવગત અને ગુરુગત એવા લૌકિક મિથ્યાત્વનો ત્યાગ કરીને પરતીર્થિક વડે સંગૃહીત એવા બિંબરૂપ લોકોત્તર વિષયમાં પણ મિથ્યાત્વનો ત્યાગ કરાય છે. રર જે જિનાલયમાં પણ રાત્રે સ્ત્રીઓ અને શ્રમણોનો પ્રવેશ થતો હોય, નંદી બળદોનો નિવાસ થતો હોય, સ્નાન, નૃત્ય અને પ્રતિષ્ઠા થતી હોય, f/૨૩ જે જિનાલયમાં તાંબૂલ ખાવું વગેરે રૂપ આશાતનાઓ થતી હોય, જલક્રીડા, દેવહિંચકો વગેરે લૌકિક દેવાલયોની જેમ અનુચિત ચેષ્ટાઓ થતી હોય /૨૪ો ત્યાં પણ આદર સાથે સમ્યત્વના રક્ષણમાં તત્પર, ઉસૂત્રવર્જક અને સ્વવશ એવા સમ્યગ્દષ્ટિઓને જવું કલ્પતું નથી. રપા આ જ તો શંકર વગેરેના મંદિર કરતા જિનાલયનો વિશેષ છે કે એકમાં જે વિધિથી કરાય છે,

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280