________________
૨૪૬ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ સમ્બોઘતિઃ निच्छयओ ॥३०॥ जे लोगुत्तमलिंगालिंगियदेहा वि पुष्फतंबोला आहाकम्मं सव्वं, जलं फलं चेव सच्चित्तं ॥३११. भंजंति थीपसंगं, ववहारं गंथसंगहं भूसं । एगागित्तब्भमणं, सच्छंदं चिट्ठियं वयणं ॥३२॥ चेइयमढाइवासं, वसहीसु वि निच्चमेव संठाणं । गेयं नियचरणाणच्चावणमवि कणयकुसुमेहिं ॥३३॥ कुव्वंति अहव केवलमागममवलंबिऊणमायरणं । वायामित्तेणं निण्हुवंति तत्थेव निरयावि ॥३४॥ संपुन्नं चीईवंदण,
– સંબોધોપનિષદ્ - ઉચિત છે. ૩.
જેઓ લોકોત્તમ લિંગ = જૈન સાધુ વેષથી વિભૂષિત દેહવાળા હોવા છતાં પણ પુષ્પ, તંબોલ, સર્વ આધાકર્મ, સચિત્ત જળ અને ફળ /i૩૧ી વાપરે છે, સ્ત્રીપ્રસંગ કરે છે, વેપાર કરે છે, ગ્રંથસંગ્રહ, વિભૂષા, એકાકીભ્રમણ અને સ્વછંદ ચેષ્ટા કરે છે, સ્વચ્છંદ વચન બોલે છે, નેફરાઈ. ચૈત્યમઠ વગેરેમાં વાસ કરે છે, હંમેશા વસતિમાં સંસ્થાન કરે છે, પોતાના ચરિત્રના ગીતો ગવડાવે છે, સોનાના ફૂલોથી નૃત્ય કરાવે છે. પોતાના વધામણા કરાવે છે) ૩૩ી
અથવા તો માત્ર શાસ્ત્રનું જ અવલંબન કરીને આચરણા કરે છે. પરંપરાગત આચારમાં પોતે નિરત હોવા છતાં પણ વચનમાત્રથી તેનો નિહનવ કરે છે. ૩૪
સંપૂર્ણ ચૈત્યવંદન, બંને કાળે સામાયિકાદિ છ પ્રકારનું