________________
सम्बोधसप्ततिः
ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ
२४५
सव्वं विवरीयमन्नत्थ ॥ २६ ॥ जह तह प्रवित्तिजुत्तं, जइ तं हुज्जा पमाणमेवेह | निट्टीवणादकरणं, एमाइ निरत्थयं तइया ||२७|| जो वि तिसंज्झानियमो जिणच्चणे सो निरत्थओ ક્રુષ્ના | તહ સફ઼ેળ સુળા, પૂવિહાળ બિળાનું પિ ારા जिमबिंबाण पइट्ठाहिगारिसूरिप्पसाहणं जमिह । जुगपवरागमविरइयपयकप्पेसु किं तेण ॥२९॥ ता सव्वं पि विहीए, पइट्ठपूयाइ जत्थ वावरइ । तत्थेव सुदिट्ठीणं, जुत्तं गमणाइ સંબોધોપનિષદ્ અન્યત્ર સર્વ તેનાથી વિપરીત છે. ૨૬॥ જો જેમ તેમ કરાતી પ્રવૃત્તિથી યુક્ત એવું તે સર્વ અહીં પ્રમાણ જ હોય, તો પછી દેરાસરમાં થૂકવું નહીં વગેરે જે આશાતનાનો પરિહાર બતાવ્યો છે, તે સર્વ નિરર્થક થઇ જાય. ૨૭ણા વળી જિનપૂજાના વિષયમાં જે ત્રણ સંધ્યા = સવાર-બપોર-સાંજનો નિયમ છે, તે પણ નિરર્થક થઇ જાય. અને શ્રાવકે પવિત્ર થઇને જિનોની પૂજા-કરે એ પણ નિરર્થક થઇ જાય. ॥૨૮॥ જેઓને યુગપ્રવરાગમ વગેરે આઠ પદથી રચિત કલ્પોમાં કહ્યા છે, તેઓ જ જિનબિંબોની પ્રતિષ્ઠા કરવાના અધિકારી આચાર્ય છે. પણ જો જિનાલયમાં અનુચિત પ્રવૃત્તિ નિવારણ કરવા યોગ્ય ન હોય. અનુચિત પણ ચાલતું હોય, તો આવી અધિકારી વગેરેની પ્રરૂપણાનો શું લાભ ? ।।૨૯। માટે પ્રતિષ્ઠા-પૂજા વગેરે સર્વ જ્યાં વિધિથી વ્યાવૃત થતું હોય તે જ જિનાલયમાં સમ્યગ્દષ્ટિ જીવોનું ગમન વગેરે નિશ્ચયથી