________________
ર૪૮ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ સ્વોપતિ: निसेहो । एमाइ ता तदुत्तं, उस्सुत्तं चिय मुणेयव्वं ॥३९॥ सुत्तणुसारा तेसि पि वंदणाई न कप्पए काउं । पासत्थाई जम्हा, सुयंमि भणिया अनमणिज्जा ॥४०॥ ता सव्वत्थवि इत्थं, सुयविवरीयत्तणेण सयमेव । मिच्छाभावो सम्मं, भावेयव्वो सुयन्नूहिं ॥४१।। इय चउविहंपि मिच्छं, वज्जित्ता सुत्तदंसियविहीए । वट्टते जिणभवणे, साहू सुयआयरो कज्जो ॥४२॥ तिविहं तिविहेणेयं, मिच्छत्तं जेहि वज्जियं दूरं । निच्छयओ ते सड्ढा, अन्ने उण नामओ चेव ॥४३।।
- સંબોધોપનિષદ્ (?) તેમને ક્યાંય નિષેધ જોવાયો નથી. માટે ઇત્યાદિ તેમનું કહેલું વચન ઉસૂત્ર જ સમજવું. ૩૯ સિદ્ધાન્તને અનુસાર તેમને પણ વંદનાદિ કરવું કહ્યું નહીં, કારણ કે સિદ્ધાન્તમાં પાર્થસ્થ વગેરે અવંદનીય કહ્યા છે. ll૪૦ના માટે – “અહીં સર્વત્ર પણ જે સિદ્ધાન્ત વિપરીત હોય તે મિથ્યા છે' - એમ સૂત્રજ્ઞાતાઓએ સમ્યક્ પરિભાવન કરવું. //૪૧] આ રીતે સૂત્રદર્શિત વિધિથી ચારે પ્રકારના મિથ્યાત્વનું વર્જન કરીને જિનભવન વર્તમાન હોતે છતે (? આ સ્થાને-સૂત્રોમાં દર્શાવેલ વિધિ પ્રમાણે વર્તતા સમ્યગ્દષ્ટિએ જિનમંદિરો અને સાધુઓના તરફ આદર કરવો – એવું ભાષાંતર પુસ્તકાંતરમાં જોવા મળે છે. પણ તે ય શબ્દશઃ સંગત થતું નથી.) શ્રુતમાં સમ્યક આદર કરવો જોઇએ. //૪રા જેમણે ત્રિવિધ ત્રિવિધથી મિથ્યાત્વનું દૂર વર્જન કર્યું છે, તેઓ નિશ્ચયથી શ્રાવક છે,