________________
સક્વોત્તતિ: ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ ૨૪૨ जिणवइमयाणुसारा, एयं पालिंति जे उ सम्मत्तं । ते सिग्धं निव्विग्घं, पावंति धुवं सिवं सुहयं ॥४४॥" ततश्चैतानि कुलकोक्तान्यन्यान्यपि लोकप्रसिद्धानि सर्वाणि मिथ्यात्वानि वर्जनीयानीति रहस्यम् । यतः-"न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषम् । न मिथ्यात्वसमो रोगो, न मिथ्यात्वसमं तमः ॥१॥ द्विषद्विषतमोरोगैर्दुःखमेकत्र दीयते । मिथ्यात्वेन दुरन्तेन, जन्तोर्जन्मनि जन्मनि ॥२॥ वरं ज्वालाविले क्षिप्तो, देहिनात्मा हुताशने । न तु मिथ्यात्वसंयुक्तं, जीवितव्यं कदाचन Gરા ||૪ળા.
– સંબોધોપનિષ અન્ય તો નામથી જ શ્રાવક છે. ૪૩ જિનપતિના મતને અનુસારે જેઓ સમ્યક્તનું પાલન કરે જ છે, તેઓ શીધ્ર નિર્વિઘ્નપણે ધ્રુવ, સુખસ્વરૂપ એવું શિવપદ પામે છે. I૪૪
માટે આ કુલકમાં કહેલા, તથા અન્ય પણ લોકપ્રસિદ્ધ સર્વ મિથ્યાત્વોનું વર્જન કરવું જોઈએ, એવું અહીં રહસ્ય છે. કારણ કે – મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કોઈ વિષ નથી, મિથ્યાત્વ જેવો કોઈ રોગ નથી, મિથ્યાત્વ જેવો કોઈ અંધકાર નથી. IIના શત્રુ, વિષ, અંધકાર અને રોગ એક જ જન્મમાં દુઃખ આપે છે. જ્યારે દુરંત એવું મિથ્યાત્વ જીવને જન્મોજનમ દુઃખ આપે છે. રાા જીવન પોતાને જવાળાઓથી ભરેલા અગ્નિમાં ફેંકી દે, એ હજી સારું છે, પણ મિથ્યાત્વથી સંયુક્ત એવું જીવન કદી પણ સારું નથી. (બાકીનું ભાગ-૨ માં) ૪શા