Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 262
________________ સમ્બોધતિઃ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ ૨૪૭ छव्विहमावस्सयं उभयकालं । फासुयजलं च मुहपुत्तिगाई वंदणयदाणं च ॥३५॥ पक्कन्नाइबलीए, दाणं न्हाणं च खीरमाईहिं । जिणबिंबेसु अजुत्तं, सड्ढाणमिमंति जे केवि ॥३६॥ सावयपयट्ठकहगा, कहति नियमइविगप्पियसुयत्था । ते विसयसुयहराणं, जुगपवराणं पि खिसंति ॥३७॥ जेणेयं पन्नवियं, जुगपवरेणं सुयाणुसारेणं । तं मग्गपवन्नेहिं, बहुहा य समत्थियं सव्वं ॥३८॥ चियवासीईणं पि व, एसिं दिट्ठो न कत्थइ – સંબોધોપનિષદ્ - આવશ્યક, પ્રાસુક જળનો પરિભોગ, મુહપત્તિ વગેરેનું પડિલેહણ, વાંદણા દેવા (આ બધી આચરણાનો ઉપરોક્ત જીવ નિનવ કરે છે.) ૩પી. પક્વાન્ન વગેરે બલિનું દાન, ક્ષીર વગેરેથી સ્નોને, આ બધું જિનબિંબોમાં (યતિકૃત) અયુક્ત છે, કારણ કે આ બધો આચાર શ્રાવકોનો છે, આ રીતે જે કોઈ પણ ૩૬ શ્રાવકકૃત પ્રતિષ્ઠાની પ્રરૂપણા કરનારા, પોતાની મતિથી સૂત્રાર્થની કલ્પના કરનારા છે, તેઓ વિષય (તે વિષયના ?) શ્રુતના ધારક (અથવા તો તે વિ ર૦ = તેઓ પણ સેંકડો શાસ્ત્રોના ધારક) એવા યુગપ્રધાન આચાર્યોની નિંદા કરે છે. ૩ણા કારણ કે યુગપ્રધાન આચાર્ય ભગવંત શ્રુતને અનુસારે આ પ્રરૂપણા કરી છે. અને માર્ગાનુસારી મહાત્માઓએ અનેક રીતે તે સર્વનું સમર્થન કર્યું છે. ૩૮ ચૈત્યવાસીઓની જેમ

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280