Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
गमणखण
ર૪ર ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ સખ્તો સપ્તતિઃ बुहअट्ठमग्गिहोमं च । सुन्निणिरुप्पिणिरंगिणिपूया घयकंबलो माघे ॥११॥ कज्जलतइया तिलदब्भदाणमवि जं जलंजली दाणे । सावणचंदणछट्ठी, गोपुच्छाइसु करुस्सेहो ॥१२॥ अक्कच्छट्ठी गोरीभत्तं च सवित्तिपियरपडिमाओ । उत्तरयणं च भूयाण मल्लयं गोमयनियज्जा ॥१३॥ देवस्स सुयण उट्ठाण, आमली कन्हपंडवाणं च । एगारसी तवाई, परतित्थे गमणखणकरणं ॥१४॥ लोइयदेवाइगयं, एमाई किच्चमित्थ मिच्छत्तं । अन्नं पि तदुवइ8, वज्जिज्जा सद्धकरणाई ॥१५॥ सद्धं मासियछम्मासियाइं पवदाणकन्नहलतिहओ । अलघडदाणं
સંબોધોપનિષદ્ (ઘી, શાલનું દાન) ૧૧. કાજળતૃતીયા, તલ-દર્ભદાન પણ જે દાનમાં જલાંજલિ હોય, શ્રાવણ ચંદનષષ્ઠી, ગોપુચ્છ વગેરેમાં કરોત્સધ, ૧રા અર્કષષ્ઠી, ગોરીભક્ત, શોક્યની અને પૂર્વજોની પ્રતિમાઓ, ઉત્તરાયણ, પ્રાણીઓને પીડાકારક એવું છાણનું લીંપણ ૧૩ દેવની નિદ્રા-જાગરણની તિથિ (અષાઢ સુ. ૧૧, કારતક સુ. ૧૧) આમલી, કૃષ્ણ અને પાંડવોની તિથિ, એકાદશીના તપ વગેરે, પરતીર્થમાં જવું, ત્યાં ઉત્સવ કરવો I/૧૪ો
ઇત્યાદિ લૌકિક દેવ વગેરેના સંબંધી કૃત્ય અહીં મિથ્યાત્વ છે. તેમના વડે ઉપદિષ્ટ અન્ય પણ શ્રાદ્ધકરણ વગેરેનું વર્જન કરવું જોઇએ. ૧પ શ્રાદ્ધ માસિક-છમાસિક વગેરે પર્વદાન,

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280