Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 255
________________ २४० ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ सम्बोधसप्ततिः सुयानुसारेण दंसेमि ॥१॥ संमत्तं सद्दहणं, तं पुण गुरुदेवधम्मविसयं तु । सुयभणियगुणजुएसुं, तेसिं पडिवत्तिरूपं जं ॥२॥ जं पुण सग्गुणवियलन्नदेवमाईसु सद्दहाणं तं । सम्माओ विवरीयं, मिच्छत्तमुवाहिओ चहा ||३|| लोइयलोउत्तरियं देवगयं गुरुगयं च उभयं पि । पत्तेयं नायव्वं, जहक्कमं सुत्तओ एवं III હિરવુંમાળ, ગમાં મવળેસુ પૂયનમાર્ં । વધ્નિसम्मदिट्ठी, तदुत्तमेयं पि निच्छयओ १ ॥ ५ ॥ मंगलनामग्गहणं, સંબોધોપનિષદ્ I પ્રણામ કરીને શ્રુતાનુસારે સમ્યક્ત્વનું સ્વરૂપ દેખાડું છું. ॥૧॥ સમ્યક્ત્વ = શ્રદ્ધાન. તે ગુરુ, દેવ અને ધર્મના વિષયનું છે. શ્રુતમાં કહેલા ગુણોથી જેઓ યુક્ત હોય તેઓમાં દેવ-ગુરુધર્મની પ્રતિપત્તિ = સ્વીકારરૂપ જે (શ્રદ્ધાન) છે. અર્થાત્ સુદેવસુગુરુ-સુધર્મને જ દેવ-ગુરુ-ધર્મ તરીકે સ્વીકારવા તેનું નામ સમ્યક્ત્વ. ॥૨॥ પણ જે સદ્ગુણરહિત એવા અન્ય દેવ વગેરેમાં શ્રદ્ધાન છે, તે સમ્યક્ત્વથી વિપરીત = મિથ્યાત્વ છે. તે ઉપાધિથી ચાર પ્રકારે છે. IIII (૧) લૌકિક (૨) લોકોત્તર (૩) દેવગત (૪) ગુરુગત - આ ઉભય પણ (?) પ્રત્યેક ક્રમાનુસારે સૂત્રથી આ મુજબ જાણવું. ॥૪॥ (૧) વિષ્ણુ, શંકર, બ્રહ્મા વગેરેના ભવનોમાં ગમન-પૂજા-નમન વગેરેનું સમ્યગ્દષ્ટિ વર્જન કરે. તથા તેમણે કહેલ આ (કહેવાતી) વસ્તુનો પણ નિશ્ચયથી ત્યાગ કરે. ॥૫॥ (૨) કાર્યના પ્રારંભમાં વિનાયક (ગણપતિ) વગેરેનું નામ મંગલ તરીકે લેવું (૩) ચંદ્ર

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280