Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 253
________________ ૨૨૮ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ સન્વોઇસપ્તતિઃ ५ । तच्च मिथ्यात्वं त्रिविधं त्रिविधेन श्रावकोऽपि प्रत्याख्याति, न त्वणुव्रतानीव द्विविधत्रिविधादिना, यदुक्तम्-"न करेइ सयं मिच्छं, न कारवेई करंतमवि अन्नं । नो अणुजाणइ मणसा, एवं वायाइ कारणं ॥१॥ तथा-एयं अणंतरुत्तं, मिच्छं मणसा न चिंतइ करेमि । सयमेसो च करेऊ, अन्नेण कए च सुट्ठ कयं ॥१॥ एवं वाया न भणइ, करेमि अन्नं च न भणइ करेहि । अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारणं ॥२॥ करसन्नभमुहखेवाइएहिं न य कारवेइ अन्नेणं । न पसंसइ - સંબોધોપનિષ– થયેલું. તે એકેન્દ્રિય જીવોને હોય છે. તે મિથ્યાત્વને શ્રાવક પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણથી ત્યાગે છે, અણુવ્રતોની જેમ દ્વિવિધ ત્રિવિધ વગેરેથી નહીં. કારણ કે કહ્યું છે કે – સ્વયં મિથ્યાત્વ કરતો નથી, કરાવતો નથી, બીજા કરતા હોય, તેમની મનથી અનુમોદના પણ કરતો નથી. એ રીતે વચનથી, કાયાથી. જેના (શ્રાદ્ધધર્મવિધિ ૧૫) આ હમણા કહેલું મિથ્યાત્વ હું કરું અને સ્વયં આ કરે. અને બીજા મિથ્યાત્વ કરતા હોય, તો તેઓએ સારું કર્યું, એવું મનથી ન વિચારે. ૧એ રીતે વાચાથી ન બોલે કે હું મિથ્યાત્વ કરું છું. બીજાને ન કહે કે તું મિથ્યાત્વ કર. અન્યકૃત મિથ્યાત્વની પ્રશંસા પણ ન કરે. સ્વયં જ કાયાથી મિથ્યાત્વ ન કરે. રા હાથનો ઇશારો, ભ્રમરક્ષેપ વગેરે

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280