Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 251
________________ ર૩૬ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ વોઇતિઃ - વ્યારડ્યા – “નાgિ' નૈવ “” મહાવોષ મહાનર્થ “નિઃ” विभावसुः प्रज्वलितः 'करोति' विधत्ते, तथा नैव 'विषं' વાતાં તે મહાવોઉં કરોતિ, ‘વ’ પુનઃ નૈવ “કૃષ્ણા?' कृष्णाहिस्तं महादोषं करोति, 'यं' महादोषं 'तीव्र' अत्युत्कटं 'मिथ्यात्वं' अतत्त्वाध्यवसायः करोति । ते ह्यग्न्यादयः प्रकुपिता एकभव एव मरणहेतवः, मिथ्यात्वं चानन्तभवान् यावज्जननमरणहेतुरिति महादोषकर्तृत्वमेतस्यैवावसेयम् । - "आभिग्गहियमणाभिग्गहियं तह अभिनिवेसियं चेव । संसइयमणाभोगं मिच्छत्तं – સંબોધોપનિષદ્ - ૧૯ મિથ્યાત્વ-વિચારકુલક ૯, આરોહણાપડાગા(વીરભદ્રીયા) ૪૫૦, ભક્તપરિજ્ઞા-૧૫) તેને = મહાદોષને = મહાઅનર્થને, અગ્નિ = પ્રજવલિત આગ, નથી જ કરતો, વિષ = ઝેર પણ તે મહાદોષને નથી જ કરતું. વળી કાળો સર્પ પણ તે મહાદોષને નથી જ કરતો. કે જે મહાદોષને તીવ્ર = અતિ ઉત્કટ એવું મિથ્યાત્વ = અતત્ત્વાધ્યવસાય કરે છે. કારણ કે તે પ્રકુપિત થયેલા એવા અગ્નિ વગેરે એક ભવમાં જ મરણના કારણ બને છે. અને મિથ્યાત્વ અનંત ભવો સુધી જન્મ-મરણનું કારણ બને છે. માટે મિથ્યાત્વ જ મહાદોષનું કારણ છે, એમ સમજવું જોઇએ. આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280