________________
ર૩૬ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ વોઇતિઃ - વ્યારડ્યા – “નાgિ' નૈવ “” મહાવોષ મહાનર્થ “નિઃ” विभावसुः प्रज्वलितः 'करोति' विधत्ते, तथा नैव 'विषं' વાતાં તે મહાવોઉં કરોતિ, ‘વ’ પુનઃ નૈવ “કૃષ્ણા?' कृष्णाहिस्तं महादोषं करोति, 'यं' महादोषं 'तीव्र' अत्युत्कटं 'मिथ्यात्वं' अतत्त्वाध्यवसायः करोति । ते ह्यग्न्यादयः प्रकुपिता एकभव एव मरणहेतवः, मिथ्यात्वं चानन्तभवान् यावज्जननमरणहेतुरिति महादोषकर्तृत्वमेतस्यैवावसेयम् । - "आभिग्गहियमणाभिग्गहियं तह अभिनिवेसियं चेव । संसइयमणाभोगं मिच्छत्तं
– સંબોધોપનિષદ્ - ૧૯ મિથ્યાત્વ-વિચારકુલક ૯, આરોહણાપડાગા(વીરભદ્રીયા) ૪૫૦, ભક્તપરિજ્ઞા-૧૫)
તેને = મહાદોષને = મહાઅનર્થને, અગ્નિ = પ્રજવલિત આગ, નથી જ કરતો, વિષ = ઝેર પણ તે મહાદોષને નથી જ કરતું. વળી કાળો સર્પ પણ તે મહાદોષને નથી જ કરતો. કે જે મહાદોષને તીવ્ર = અતિ ઉત્કટ એવું મિથ્યાત્વ = અતત્ત્વાધ્યવસાય કરે છે.
કારણ કે તે પ્રકુપિત થયેલા એવા અગ્નિ વગેરે એક ભવમાં જ મરણના કારણ બને છે. અને મિથ્યાત્વ અનંત ભવો સુધી જન્મ-મરણનું કારણ બને છે. માટે મિથ્યાત્વ જ મહાદોષનું કારણ છે, એમ સમજવું જોઇએ. આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ