________________
સમ્પોસિપ્તતિઃ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ २३५ श्रवणात् शीलमाद्रियत इत्यर्थः । किं वत् ? यथा 'मेरुगिरिविलग्नं' सुरगिरिसमाश्रितं तृणमपि 'कनकत्वं' सुवर्णभावं 'उपैति' प्राप्नोति, मेरौ हि प्ररूढानि तृणान्यपि सुवर्णाद्रिसान्निध्यात्सुवर्णतां लभन्त इत्यर्थः ॥४६॥ ___ अथ शीलवद्भिर्यतिभिः श्राद्धैश्च मिथ्यात्वं परित्याज्यमिति मिथ्यात्वस्यातिदुष्टत्वमाह - 'नवितं करेइ अग्गी, नेय विसं नेय किण्हसप्पो य । जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥४७॥
– સંબોધોપનિષદ્ સાંભળીને શીલ પ્રત્યે આદરવાળો થાય છે. શેની જેમ ? જેમ મેરુપર્વતમાં લાગેલું = સુરગિરિમાં સમાશ્રિત એવું તૃણ પણ સુવર્ણપણુ પામે છે. અર્થાત્ મેરુ પર્વતમાં લાગેલા તૃણો પણ મેરુ પર્વતના સાન્નિધ્યથી સુવર્ણપણુ પામે છે. ૪૬.
શીલવાન એવા સાધુઓએ તથા શ્રાવકોએ મિથ્યાત્વનો પરિત્યાગ કરવો જોઇએ, માટે હવે મિથ્યાત્વ અતિદુષ્ટ છે તે કહે છે
જીવનું તીવ્ર મિથ્યાત્વ જે મહાદોષને ઉત્પન્ન કરે છે, તેને અગ્નિ નથી કરતો, વિષ પણ નથી કરતું અને કાળો સર્પ પણ નથી કરતો. ૪ળી (સંબોધ પ્રકરણ ૯૧૨, સમ્યક્નકુલક
૨ ૫ - નિવિ | ૨ છે - તે |