________________
સમ્બોલપ્તતિઃ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ રરૂ૭ પવહી દો શા” તિવવનાન્મિથ્યાત્વે પન્વધા | તત્રામग्रहेणेदमेव दर्शनं शोभनं नान्यदित्येवंरूपेण कुदर्शनविषयेण निर्वृत्तमाभिग्रहिकम्, यद्वशाद् बोटिकादिकुदर्शनानामन्यतमदर्शनं गृह्णाति १ । एतद्विपरीतमनाभिग्रहिकम्, यद्वशात्सर्वाण्यपि दर्शनानि शोभनानीत्येवमीषन्माध्यस्थ्यमुपजायते २ । आभिनिवेशिकं यदभिनिवेशेन निवृत्तम्, यथा गोष्ठामाहिलादीनाम् ३ । सांशयिकं यद्वशाद् भगवदर्हदुपदिष्टेष्वपि जीवादितत्त्वेषु संशय उपजायते, यथा-न जाने किमिदं भगवदुक्तधर्मास्तिकायादि सत्यमुतान्यथा? इति ४। अनाभोगिकं यदनाभोगेन निवृत्तम्, तच्चैकेन्द्रियाणामिति
– સંબોધોપનિષદ્ – - આ રીતે મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. //(પંચસંગ્રહ ૧૮૬, નવપદ પ્રકરણ ૪) આ વચનથી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. તેમાં (૧) અભિગ્રહથી = “આ જ દર્શન સુંદર છે બીજું નહીં તેવા સ્વરૂપના કુદર્શનથી થયેલું આભિગ્રહીક છે. જેનાથી દિગંબર વગેરે દર્શનોમાંથી એક દર્શનનું ગ્રહણ કરે છે. (૨) આનાથી વિપરીત હોય તે અનાભિગ્રહીક છે, કે જેનાથી સર્વ દર્શનો સુંદર છે, એવા પ્રકારનું થોડું માધ્યચ્ય થાય છે. (૩) આભિનિવેશિક = અભિનિવેશથી થયેલું, જેમ કે ગોષ્ઠામાહિલ વગેરેને. (૪) સાંશયિક = જેનાથી અરિહંત ભગવંતોએ ઉપદેશેલા જીવાદિ તત્ત્વોમાં સંશય થાય છે. જેમ કે – શું આ ભગવાને કહેલું ધર્માસ્તિકાય વગેરે સત્ય હશે કે પછી અન્યથા હશે? તે હું જાણતો નથી. (૫) અનાભોગિક = અનાભોગથી