________________
લખ્યોતિઃ ગાથા-૪૫ - કુસંસર્ગને વિષે આંબાનું દષ્ટાન્ત ૨૩૩ एतावता मध्यस्थानामेव संसर्गाद् गुणदोषौ भवतो भावुकद्रव्यत्वातेषाम् । यतः-"मज्झठिई पुण एसा, अणुसंगेणं हवंति गुणदोसा। उक्किट्ठपुण्णपावा, अणुसंगेणं न घिप्पंति ॥१॥" अमध्यस्थानां पुनः संसर्गादपि गुणदोषौ न भवतः, यतः"सुचिरं पि अच्छमाणो, वेरुलिओ कायमणियउम्मीसो । न उवेइ कायभावं, पाहन्नगुणेण नियएण ॥१॥" तथा-"सुचिरं पि अच्छमाणो, नलथंबो उच्छुवाडमज्झमि। कीस न जायइ महुरो, जइ संसग्गी पमाणं ते ॥२॥" ४५॥
– સંબોધોપનિષદ્ જેઓ મધ્યસ્થ છે તેમને જ સંસર્ગથી ગુણદોષો થાય છે, કારણ કે તેઓ ભાવુકદ્રવ્ય છે, એ વસ્તુ ઉપરોક્ત નિરૂપણથી સમજવાની છે. કારણ કે, સંસર્ગથી ગુણ-દોષ થાય એ મધ્યસ્થ જીવોની મર્યાદા છે. જેઓ ઉત્કૃષ્ટ પુણ્ય-પાપવાળા છે, તેઓ સંસર્ગથી ગૃહીત થતા નથી = સંસર્ગ તેમને અસર કરી શકતો નથી. (ષષ્ઠિશતક ૨૮)
જેઓ મધ્યસ્થ નથી, તેમને સંસર્ગથી પણ ગુણદોષ થતા નથી. કારણ કે - કાચમણિથી મિશ્રિત બનીને વૈડૂર્ય મણિ લાંબો સમય પણ રહે, તો પણ તે કાચભાવને પામતો નથી. કારણ કે તેનો પોતાનો પ્રાધાન્યનો ગુણ હોય છે. તેવા.
તથા - લાંબો સમય પણ નતંબ શેરડીના ખેતરમાં રહે તો ય તે મધુર કેમ નથી થતો ? કે જો તને સંસર્ગ પ્રમાણ છે. |રા (આવશ્યક નિર્યુક્તિ ૧૧૧૩/૧૧૧૭, પંચવસ્તુક ૭૩૨