________________
सम्बोधसप्ततिः
ગાથા-૪૨ શિયલ-સર્વોત્તમ ધર્મ
२१७
',
तथा शीलमपि सकलजनाह्लादकृत् । यद्वा शीलवत एव रूपं श्लाघ्यत इत्यर्थः, शीलविकलानां किं रूपेणेति । तथा शीलमेव 'पाण्डित्यं' वैदग्ध्यं दुःशीलानां हि किं पाण्डित्यम् । यदुक्तम्" जाणंति धम्मतत्तं, कहंति भावंति भावणाओ य । भवकायरावि સીણં, રિક પાત્કંતિ નો પવરા શા' તથા શીલમેવ ‘નિરુપમ’ મસદૃશ ‘ધર્મ' પુછ્યોપાય:, યદુ-‘“તં વાળ સો ય તવો, सो भावो तं वयं खलु पमाणं । जत्थ धरिज्जइ सीलं, अंतररिउहिययनवकीलं ॥१॥ " धर्मशब्दस्य मान्तत्वात्पुंस्त्वम्। સંબોધોપનિષદ્
તો શીલવાનનું જ રૂપ પ્રશંસાપાત્ર થાય છે, જેઓ શીલરહિત છે, તેમના રૂપથી શું ? તથા શીલ જ પાંડિત્ય છે = નિપુણતા છે. દુઃશીલોનું તો શું પાંડિત્ય હોય ? કારણ કે કહ્યું છે કે
ધર્મતત્ત્વને જાણે છે, તેની પ્રરૂપણા કરે છે, ભાવનાઓ ભાવે છે. ભવથી કાયર જીવો પણ શીલ ધારણ કરવા છતાં પાલતા નથી. અર્થાત્ સિંહની જેમ શીલ સ્વીકારીને પણ શિયાળની જેમ સત્ત્વથી ચલિત થાય છે. માટે તત્ત્વના જ્ઞાતાને પણ શીલપાલન દુષ્કર છે |૧|| (શીલોપદેશમાલા ૯) તથા શીલ જ નિરુપમ = અસદેશ ધર્મ = પુણ્યોપાય છે. કારણ કે કહ્યું છે કે - તે દાન, તે તપ, તે ભાવ અને તે વ્રત પ્રમાણ છે કે જ્યાં આંતરશત્રુઓના હૃદયને વીંધનાર નૂતન કીલક સમાન શીલને ધારણ કરવામાં આવે છે. (શીલોપદેશમાલા ૧૧) ધર્મશબ્દ ‘માન્ત' હોવાથી પુલિંગ છે. ઉણાદિપ્રકરણમાં
-