________________
૨૩૦ ગાથા-૪૪ - અગીતાર્થ-કુશીલોનો ત્રિવિધ ત્યાગ સમ્પોસિદ્ધતિ: वेस नडनट्टभट्ट तह कुकम्मकारीणं । संवासं वज्जिज्जा, घरहट्टाणं च मित्ती य ॥१॥ कुतित्थियाण संसग्गी, कुतित्थगमणं च वज्जणिज्जं तु । भट्ठायारेहि समं, संथवणं तह य आलावो //રા” તથા–“વિયસંનયવસરી મUTIVIHui ને તત્થ कायव्वं । जायइ जेणालावो, आलावो पीइपणउ त्ति ॥१॥ 'तीए वि य दक्खिन्नं, दक्खिन्ने उचियकज्जपडिवत्ती । तीए संथवणाई, कीरंति पुणो पुणो ताणं ॥२॥ तेहिं कीरतेहिं, संमत्तं एत्थ दूसियं होइ । सम्मत्तदूसणाए, नासइ जिणदेसिओ धम्मो ॥३॥ जिणवरधम्मेण विणा, संसारमहोयही अपारिल्लो।
સંબોધોપનિષસંવાસનો, તેમના ઘર-દુકાનોનો તથા તેમની મૈત્રીનો ત્યાગ કરવો જોઈએ. જેવા
કુતીર્થિકોનો સંસર્ગ, કુતીર્થમાં ગમન, ભ્રષ્ટાચારી સાથેનો પરિચય અને આલાપ વર્જવા યોગ્ય જ છે. તેરા (શ્રાદ્ધદિનકૃત્ય ૨૫૪-૨૫૫) તથા – જે અવિરત -- અસંયતનું રહેઠાણ હોય
ત્યાં આવ-જા ન કરવી જોઇએ, કે જેનાથી આલાપ થાય. કારણ કે આલાપ પ્રીતિ-પ્રણયનું કારણ છે. તેનાથી દાક્ષિણ્ય થાય છે. દાક્ષિણ્યથી તેમના કાળાદિને ઉચિત કાર્યોનો સ્વીકાર થાય છે. તેનાથી ફરી ફરી તેમનો ગાઢ પરિચય વગેરે થાય છે. રો આ બધું કરવાથી અહીં સમ્યક્ત દૂષિત થાય છે. અને સમ્યક્ત દૂષિત થવાથી જિનદેશિત ધર્મ નષ્ટ થાય છે. ૩ જિનવરદેશિત ધર્મ વિના તો અપાર ૨. પીપ - રૂત્યપિ પીઢ: |
" LI