________________
૨૬૨ ગાથા-૩૧ - આજ્ઞારહિત નિષ્ફળ બ્લોથલપ્તતિઃ तेनानन्तजन्मभीरूणां 'भवति' जायते 'जीवानां' प्राणिनाम् । भवभीरवो हि-"जह नरवइणो आणं, अइक्कमंता पमायदोसेणं। पावंति बन्धवहरोहछिज्जमरणावसाणाणि ॥१॥ तह जिणवराण आणं, अइक्कमंता पमायदोसेणं । पावंति दुग्गइपहे, विणिवायसहस्सकोडीओ ॥२॥" इत्यादि ज्ञात्वा आज्ञाभङ्गाद् बिभ्यति । 'भवशताऽभीरूणां' भवाभिनन्दिनां पुनजिनाज्ञाभञ्जनं क्रीडेव, क्रीडा केलिरिति । यथा मल्लादीनां मुष्टिप्रहारादिकं दुःखदमपि
– સંબોધોપનિષદ્ - અર્થાત્ તેમને જિનાજ્ઞાભંગ કરવામાં કોઈ ક્ષોભ કે ભય થતો નથી. III (પદ્ધિશતક ૫૯)
જેઓ ભવભીર છે, તેઓ જાણે છે કે – જેમ કોઈ પ્રમાદ દોષથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, તો તેઓ બંધન, વધ, કારાવાસ, છેદન અને મરણ સુધીના દુઃખો પામે છે. // તેમ જિનવરોની આજ્ઞાનું પણ જેઓ પ્રમાદદોષથી ઉલ્લંઘન કરે, તેઓ દુર્ગતિના માર્ગે હજારો કરોડો વિનિપાતોને પામે છે. રાઈ (પુષ્પમાલા ૧૮૬/૭, રત્નસંચય ૨૧૦/૧૧)
આ રીતે જાણીને ભવભીરુ જીવો આજ્ઞાભંગથી ભય પામે છે. જેઓ સેંકડો ભવોથી ડરતા નથી તેવા = ભવાભિનંદી જીવોને મન તો જિનાજ્ઞાનો ભંગ કરવો એ જાણે રમત જ છે. જેમ મલ્લ વગેરેને મન મુષ્ટિપ્રહાર વગેરે દુઃખદાયક ક્રિયા પણ રમત છે, પણ જેમનું શરીર ખૂબ કોમળ છે,