________________
૨૨૪ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ લખ્યો સપ્તતિ: कहाओ संनिक्खित्ताओ चिट्ठति । ताओ णं देवाणुप्पियाणं अन्नेसिं च बहूणं वेमाणियाणं देवाण य देवीण य अच्चणिज्जाओ जाव पज्जुवासणिज्जाओ, तं एयण्णं देवाणुप्पियाणं पुव्वि करणिज्जं, तं एतण्णं देवाणुप्पियाणं पच्छा करणिज्जं, तं एयण्णं देवाणुप्पियाणं पुव्वि पच्छावि हियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सई" इति फलमभिहितम् । तथाऽन्यवस्तुपूजने एवंरूपफलानभिधानाच्च। एवमेव श्रीविवाहप्रज्ञप्त्यां सौधर्मेन्द्रेण तथा जीवाभिगमे विजयदेवेन च जिनप्रतिमानां पुरतो द्रव्यस्तवपुरस्सरमेव
– સંબોધોપનિષદ્ - દાબડાઓમાં ઘણા જિનઅસ્થિઓ રાખેલા છે.
આ જિનપ્રતિમાઓ અને જિનઅસ્થિઓ દેવાનુપ્રિયને તથા અન્ય ઘણા વૈમાનિક દેવોને અને દેવીઓને પૂજનીય છે, યાવતુ પર્યાપાસનાપાત્ર છે. તો આ દેવાનુપ્રિયને પૂર્વે કરવા યોગ્ય છે, તો આ દેવાનુપ્રિયને પછી કરવા યોગ્ય છે. તો આ દેવાનુપ્રિયને પૂર્વે, પછી પણ હિત માટે, સુખ માટે, સંગતપણા માટે, નિશ્ચિત કલ્યાણ માટે અને સાનુબંધહિત માટે થશે. (રાજમ) ૪૧)
આ રીતે જિનપ્રતિમા અને જિન અસ્થિઓની પૂજાનું ફળ કહ્યું છે. તેવી રીતે અન્ય વસ્તુઓની પૂજાનું ફળ નથી કહ્યું. આ જ રીતે શ્રી ભગવતી સૂત્રમાં સૌધર્મેન્દ્ર અને શ્રી જીવાભિગમસૂત્રમાં વિજયદેવે જિનપ્રતિમાઓની સમક્ષ દ્રવ્ય