________________
૨૦૬ ગાથા-૩૭ - ફળની દૃષ્ટિએ દ્રવ્ય અને ભાવ સ્તવ બ્લોથપ્તતિઃ भावः । तावत्प्रमाणमन्तरं द्रव्यस्तवभावस्तवयोर्जेयम् । भावस्तवे हि षड्जीवनिकायवधासम्भवान्मेरुसमानत्वम्, कालादिसामग्रयां समग्रायां तद्भव एव तदाराधकाः सिद्धिसौधमधिरोहन्तीति । द्रव्यस्तवे च षड्जीवनिकायवधाविनाभूतत्वात्सर्षपसमत्वम्, तदाराधकाश्चाच्युतकल्पमेव यावदुत्कर्षतो यान्ति न परत इति Iરૂછી.
अथ द्रव्यस्तवभावस्तवौ समुदितौ गच्छवासिन एव बहु मन्यन्ते, न स्वमतिकल्पनोपजीविनः, इति गच्छस्वरूपं प्रचिकटयिषुः प्राग् गाथाव्यनासतस्तस्य परिहार्यत्वं दर्शयति
- સંબોધોપનિષ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું જાણવું.
ભાવસ્તવમાં જજીવનિકાયનો વધ સંભવિત ન હોવાથી તે મેરુ સમાન છે. સમગ્ર કાલાદિ સામગ્રી હોય, તો તે જ ભવમાં તેના આરાધકો સિદ્ધિરૂપી મહેલમાં અધિરૂઢ થાય છે = મોક્ષ પામે છે. દ્રવ્યસ્તવ પડૂજીવનિકાયના વધ વિના ન સંભવતો હોવાથી તે સરસવ સમાન છે. અને તેના આરાધકો ઉત્કૃષ્ટથી અશ્રુત દેવલોક સુધી જ જાય છે, તેનાથી આગળ નહીં. ||૩થી
જેઓ ગુરુકુલરૂપી ગચ્છમાં રહે છે, તેઓ જ દ્રવ્યસ્તવ - ભાવસ્તવ બંનેને માને છે, પોતાની મતિરૂપી કલ્પનાનું ઉપજીવન કરનારા નહીં. માટે હવે ગચ્છના સ્વરૂપને પ્રગટ