________________
બ્લોથપ્તતિ: ગાથા-૩૮-૩૯ - અસદ્ ગચ્છ પરિહાર ૨૦૭ जत्थ यमुणिणो कयविक्कयाइ कुवंति निच्चमुब्भट्टा। तं गच्छंगुणसायर !, विसं व दूरं परिहरिज्जा ॥३८॥ __ व्याख्या - 'यत्र' गच्छे साधुसमुदायरूपे 'नित्यं' सदा ‘ઉદ્મ:' અતિશયેન સાથ્વીવીર/ત્પતિતા: સન્ત: “મુનઃ' नाम्नैव यतयः क्रयविक्रयादि कुर्वन्ति । तत्र क्रयो मूल्येनान्यस्माद्वस्तुग्रहणम्, विक्रयो मूल्येनान्यस्य स्ववस्तुदानम् । मुनीनां हि क्रयविक्रयावकरणीयौ, यदुक्तं श्रीउत्तराध्ययनसिद्धान्ते
– સંબોધોપનિષ કરવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી પહેલા બે ગાથાઓથી અસત્ ગચ્છ પરિહાર કરવા યોગ્ય છે, એ દર્શાવે છે –
હે ગુણસાગર ! જ્યાં અત્યંત ભ્રષ્ટ મુનિઓ ખરીદીવેચાણ વગેરે કરે છે, તે ગચ્છનો વિષની જેમ દૂરથી પરિહાર કરવો જોઇએ. ૩૮ (સંબોધ પ્રકરણ ૩૮૦)
જ્યાં = જે સાધુ સમુદાયરૂપ ગચ્છમાં, નિત્ય = સદા, ઉદ્મષ્ટ = અતિશયથી સાધુના આચારથી પતિત એવા મુનિઓ = નામથી જ સાધુઓ ખરીદ-વેચાણ કરે છે. તેમાં ખરીદી = મૂલ્ય દ્વારા બીજા પાસેથી વસ્તુ લેવી. વેચાણ = મૂલ્યથી બીજાને પોતાની વસ્તુ આપવી. મુનિએ ખરીદ-વેચાણ ન કરાય, કારણ કે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે, જે
૧. p. ૨ – નિવપમટ્ટી /