________________
૨૦૮ ગાથા-૩૮-૩૯ - અસદ્ ગચ્છ પરિહાર સન્ડ્રોઇસપ્તતિઃ "किणंतो कइओ होइ, विक्कणंतो य वाणिओ । कयविक्कयंमि वटतो, भिक्खू न हवइ तारिसो ॥१॥ भिक्खियव्वं न केयव्वं, भिक्खुणा भिक्खवित्तिणा । कयविक्कओ महादोसो, भिक्खावित्ती सुहावहा ॥२॥" क्रीणन् क्रयिकस्तथाविधेतरलोकसदृश एव । विक्रीणंश्च वणिग् वाणिज्यप्रवृत्तत्वादिति भावः । क्रयविक्रये वर्तमानो न तादृशो गम्यत्वाद्यादृशः समयेऽभिहितः । भिक्षितव्यं याचितव्यम्, तथाविधवस्त्विति
– સંબોધોપનિષદ્ – ખરીદી કરે તે ગ્રાહક થાય અને જે વેચાણ કરે તે વેપારી થાય. ખરીદીવેચાણ કરતો સાધુ શાસ્ત્રોક્ત સાધુ જેવો નથી થતો = ગ્રાહક તથા વેપારી બની જાય છે. (ઉપલભ્યમાન ઉત્તરાધ્યયન સૂત્રમાં “ન નથી. તેથી વિરલૂ વડું તારિસો = તે સાધુ ગ્રાહક અને વેપારી જેવો થાય છે.) I/II ભિક્ષાવર્તી એવા ભિક્ષુએ ભિક્ષા માંગવી જોઇએ, ખરીદી ન કરવી જોઈએ, ક્રય-વિક્રય મહાદોષભૂત છે, ભિક્ષાવૃત્તિ સુખકારક છે. રાઈ (ઉત્તરાધ્યયન ૧૩૪૮/૧૩૪૯) - વ્યાખ્યા - ખરીદી કરનાર ગ્રાહક = તથાવિધ અન્ય જન જેવો જ છે, વેચાણ કરતો વેપારી છે = કારણ કે તે વેપારમાં પ્રવૃત્ત છે. ખરીદ-વેચાણ કરતો સાધુ તેવા સ્વરૂપનો નથી, કે જેવું સાધુનું સ્વરૂપ શાસ્ત્રમાં કહ્યું છે. ભિક્ષા માંગવી = તથાવિધ વસ્તુની યાચના કરવી, ખરીદી ન જ કરવી. આદિથી