________________
૨૦૪ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ સન્વોઈસપ્તતિઃ सावद्ये स्वभावतः सततमेव प्रवृत्ताः, न पुनजिनार्चनादिद्वारेण स्वपरोपकारात्मके धर्मे, तेन तेषां तत्र प्रवर्तमानानां स एव चित्ते लगति, न पुनरवद्यमिति कर्तृपरिणामवशादधिकारेतरौ मन्तव्याविति स्नानादौ गृहस्थ एवाधिकारी न यतिरिति । आगमोऽप्येवं व्यवस्थितः, यदाह-"छज्जीवकायसंजमो दव्वत्थए सो विरुज्झए कसिणो । तो कसिणसंजमविऊ, पुप्फाईहिं न રૂછંતિ શ” રૂતિ ગુરૂદ્દા.
– સંબોધોપનિષદ્ - પણ જિનપૂજાદિ દ્વારા સ્વ-પર પર ઉપકાર કરનારા ધર્મમાં નહીં. મોંટે શ્રાવકો જિનપૂજા માટે સ્નાન કરે, તો તેમના મનમાં ધર્મ જ ફરાયમાન થાય છે, પાપ નહીં. માટે કર્તાના પરિણામને આશ્રયીને અધિકાર અને અનધિકાર સમજવા જોઈએ. માટે સ્નાનાદિમાં ગૃહસ્થ જ અધિકારી છે, યતિ નહીં. આગમ પણ આ જ રીતે વ્યવસ્થિત છે – જે સંપૂર્ણ સંયમ છે, તે દ્રવ્યસ્તવમાં વિરુદ્ધ થાય છે, માટે જેઓ સંપૂર્ણસંયમજ્ઞ છે, તેઓ પુષ્પાદિથી દ્રવ્ય-સ્તવને ઇચ્છતા નથી. III (આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ૧૯૩)
કૂિવાના દૃષ્ટાંતના વિશદ જ્ઞાન માટે મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા કૃત કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ તથા દેવધર્મપરીક્ષા ગ્રંથ વાંચવા યોગ્ય છે.] ૩૬ll
પ્રશ્ન - દ્રવ્યસ્તવથી ઉત્કૃષ્ટથી અશ્રુત દેવલોક સુધી જ